Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPSC પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, શ્રૃતિ શર્મા ટોપર

  • May 31, 2022 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સોમવારે સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ UPSCની અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર તેમના પરિણામો જોઈ શકે છે. UPSCમાં શ્રુતિ શર્માએ પરીક્ષામાં ટોપ કર્યું છે. જયારે UPSC પરિક્ષાના ફાઈનલ રિઝલ્ટમાં પહેલા 3 ક્રમે યુવતીઓનો દબદબો જોવા મળ્યો છે. જેમાં પહેલા નંબરે શ્રૃતિ શર્મા, બીજા નંબરે અંકિતા અગ્રવાલ અને ત્રીજા નંબરે ગામિની સિંગલાએ ટોપ કર્યું છે સાથે જ ચોથા નંબરે ઐશ્વર્યા વર્મા, ઉત્કર્ષ દ્વિવેદી પાંચમો રેન્ક મેળવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application