Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Dolvan : આમણીયા રિઝર્વ જંગલમાંથી સિંગલ બાર બોરની બંદૂક મળી આવી, આરોપીઓ ફરાર

  • July 16, 2021 

તાપી જિલ્લા એસઓજીની ટીમને મળેલ સૂચનાને આધારે ડોલવણનાં આમણીયા રિઝર્વ ફોરેસ્ટમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બે થી ત્રણ વ્યક્તિઓની શંકાસ્પદ ચહલપહલ જણાતા એસઓજીની ટીમ અજાણ્યા શખ્સોને ઊભા રહેવા જણાવ્યુ હતું. જો કે અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા.

 

 

 

 

પોલીસે જંગલમાં તપાસ કરતાં આરોપીઓએ ફેંકી ગયેલ દેશી હાથ બનાવટની સિંગલ બાર બોરની બંદૂક કબ્જે કરી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application