Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં લાયસન્સ વગર બાઈક હંકારતા યુવક સામે ગુનો નોંધાયો

  • October 08, 2020 

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન જંગલ ખાતાની ઓફીસ પાસેથી લાયસન્સ વગર પુર ઝડપે અને ગફલતભરી રીતે મોટર સાયકલ નંબર એમએચ/39/એમ/૦347 નો ચાલક અવિનાશભાઈ વિનોદભાઈ ગાવિત (ઉ.વ.20) રહે, દેવળ ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ મણીલાલભાઈ ઉકાજીભાઈ ની ફરિયાદના આધારે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application