Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણના બાગલપુરમાં ઘરના પજારીમાંથી દારૂની બાટલીઓ મળી આવી

  • September 22, 2021 

ડોલવણના બાગલપુર ગામના એક ઘરની પજારીમાંથી દેશી-ઈંગ્લીશ દારૂની બાટલીઓ મળી આવી હતી,જોકે આરોપી હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

ડોલવણ તાલુકાના બાગલપુર ગામના નિશાળ ફળીયામાં રહેતો માનસિંગભાઈ કાન્તુભાઈ ગામીતના રહેણાંક ઘરની પાછળ આવેલ પજારી માંથી ટેન્ગો પાંચ દેશીદારૂ અને ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ 12 ડોલવણ પોલીસની રેડમાં મળી આવી હતી. જોકે માનસિંગભાઈ ગામીત હાજર નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application