Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપોદ્રા ખાતે રહેતા ભુમિકાબેન મકવાણા ગુમ થયા

  • May 12, 2022 

નાયબ પોલીસ કમિશનરની કચેરી, ક્રાઈમ, ડી.સી.બી., સુરતના જણાવ્યા અનુસાર, તા.૦૧/૦૪/૨૦૨૨ના રોજ પ્લોટ નંબર-૨૬૯, દશરથનગર સોસાયટી, મુરઘા કેન્દ્ર પાસે, કાપોદ્રા (મુળગામ-વાવેરા, તા-રાજુલા, જિ-અમરેલી) ખાતે રહેતા રમેશભાઈ બાબુભાઈ મકવાણાના ૧૯ વર્ષીય દીકરી ભુમીકાબેન ગુમ થયાં છે.



તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના અને ઉંચાઈ ૫.૨ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application