ભરૂચની નર્મદા ચોકડી નજીક એક કારમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતાં કારનાં ધજિયા જ ઊડી ગયા હતા. જોકે કારમાં આગ લાગવાની ઘટનાઓ થતી રહેતી હોય છે જેમાં ભરૂચની નર્મદા ચોકડી નજીક સીએનજી પંપ પર ગેસ રિફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને સ્થાનિક લોકો આ ઘટના જોતા રહી ગયા હતા. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application