બારડોલી તાલુકાનાં કડોદ ગામે નાની બજાર કુંભારવાડમાં રહેતા અંજનાબેન શશિકાંતભાઈ પ્રજાપતિ (ઉ..વ.45) સવારે નવ વાગ્યે દર્શન કરવા માટે કડોદ સ્વામીનારાયણ મંદિરે ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવ્યા ન હતા પતિ શશિકાંતભાઈ પ્રજાપતિ અને તેમના દીકરાએ કડોદ અને આજુબાજુના ગામો તેમજ સંબંધીઓને ત્યાં ફોન કરી તપાસ કરી હતી પરંતુ મળી આવ્યા ન હતા જેથી અંજનાબેન અંગે શશિકાંતભાઈએ બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application