બારડોલી દિનની ઉજવણી નિમિત્તે શનિવારના રોજ બાબેનની અવધ લેક સિટી સોસાયટીના બેંકવેટ હોલમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરાખ તેમજ સોસાયટીના કમિટી સભ્યો દ્વારા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ થી ૪૪ વર્ષની ઉંમર વાળાઓ માટે રસીકરણના પ્રથમ ડોઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અંદાજે ૨૦૦ વ્યક્તિઓ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application