Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના જામણકુવામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

  • October 15, 2020 

સોનગઢ તાલુકાના જામણકુવા ગામના નિશાળ ફળીયામાં રહેતો જાલમસિંગભાઈ ગુલજીભાઈ ગામીતે પોતાના ઘરની પાછળ આવેલ પજારીના ભાગે વગર પાસ પરમીટે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે આજરોજ સોનગઢ પોલીસ ની રેડમાં પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ફરિયાદના આધારે જાલમસિંગ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application