Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા અભિષેકભાઈ મનસુખભાઈ કાસોદરીયા ગુમ

  • October 30, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૩/૧૦/ર૦ર૧ના રોજ રહે.ઘર નં.ડી/૩૦૪, શ્લોક રેસીડેન્સી, પુણ્યભુમી બંગ્લોઝની સામે સાયણ રોડ, અમરોલીમાં રહેતા મનસુખભાઈ કાસોદરીયાના ૧૭ વર્ષીય પુત્ર અભિષેકભાઈની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ગૌર વર્ણના, ઉંચાઈ ૫.૩ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application