Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં ખોલવડ ગામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • October 21, 2021 

સુરતના કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે આવેલ ઓપેરા રોયલ સોસાયટીમમાં રહેતા યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલ ઓપેરા રોયલ સોસાયટીમાં રહેતો ચેતન રામજી સાવલિયા (ઉ.વ.33) જે ગત તા.19ના રોજ સાંજે સાત વાગ્યા પહેલા તેના બેડરૂમમાં પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. જોકે યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણી શકાયું નથી. બનાવ અંગે કામરેજ પોલીસે નંદલાલ વિનુભાઇ સાવલિયાની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application