Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાથી ફળીયામાં એલસીબીની રેડ,દારૂની બાટલીઓ સાથે એક મહિલા ઝડપાઈ,મહિલાનો પતિ વોન્ટેડ

  • April 03, 2021 

સોનગઢના હાથી ફળીયામાં એલસીબીએ દરોડા પાડી દારૂની બાટલીઓ સાથે એક મહિલા ઝડપી પાડી હતી.જોકે તેના પતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના હાથી ફળીયામાં રહેતી રીનાબેન સુંદરભાઈ ગામીતને ત્યાં  દરોડા પાડ્યા હતા દરમિયાન ઘરના પજારીના ભાગે વેચાણ અર્થે સંતાડી મુકેલ વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ-32 જેની કિંમત રૂપિયા 22,00/- ના મુદ્દામાલ સાથે રીના ગામીતને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસની તપાસમાં રીના ગામીતનો પતી સુંદરભાઈ ભંગીયાભાઈ ગામીતએ દારૂનો મુદ્દામાલ લઈ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

આ બનાવમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઈની ફરિયાદના આધારે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application