Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધમોડી ગામમાંથી દારૂની 22 બાટલીઓ સાથે એક મહિલા ઝડપાઈ

  • April 07, 2021 

સોનગઢના ધમોડી ગામમાં સોનગઢ પોલીસે દરોડા પાડી દારૂની બાટલીઓ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

 

એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ધમોડી ગામના નિશાળ ફળીયામાં રહેતી દીનાબેન સંજયભાઈ ગામીતે પોતાના ઘરની પજારીના ભાગે વગર પાસ પરમીટે એક કાપડની થેલી થેલીમાં સંતાડી મુકેલ ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ 22 ના મુદ્દામાલ સાથે દીનાબેન ગામીતને ઝડપી પાડવામાં આવી હતી.આ બનાવમાં પોલીસકોન્સ્ટેબલ ની ફરિયાદના આધારે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application