સોનગઢના ઓટા ગામના વિસ્તાર માંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારે સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ઓટા ગામના દેવળ ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે ગનીબેન અર્જુનભાઈ ગામીત નામની મહિલાને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસકર્મી ઉમેશભાઈ ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application