તાપી જિલ્લામાં રવિવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ ૧ દર્દીના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના ૬૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૩૯૩ કેસો નોંધાયા ચુક્યા છે, આજરોજ વધુ ૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૦૪૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૨૮૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગામના વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું છે. આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૬૦ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૬૯ દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૬૦૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.
(૧) ૧૬ વર્ષ , પુરુષ, ઉચામાળા દેવાણી ફળિયું કાળાવ્યારા તા.વ્યારા
(૨) ૬૮ વર્ષ , સ્ત્રી, કપુરા તા.વ્યારા
(૩) ૭૨ વર્ષ , સ્ત્રી, બેડામોગરા તા.ડોલવાણ
(૪) ૫૫ વર્ષ , પુરુષ, પીઠાદરા નિશાળ ફળિયું તા.ડોલવણ
(૫) ૫૨ વર્ષ , પુરુષ, ભાટપુર વણઝાર ફળિયું તા.વ્યારા
(૬) ૩૧ વર્ષ , પુરુષ, માયપુર નિશાળ ફળિયું તા.વ્યારા
(૭) ૪૫ વર્ષ , પુરુષ, તાડકુવા મોહડી ફળિયું તા.વ્યારા
(૮) ૬૫ વર્ષ , પુરુષ, કસવાવ જેસીગપુરા તા.વ્યારા
(૯) ૧૮ વર્ષ , પુરુષ, લંખાલી દદરી ફળિયું તા.વ્યારા
(૧૦) ૫૮ વર્ષ , સ્ત્રી, કરંજવેલ ખોખડી ફળિયું તા.ડોલવણ
(૧૧) ૪૫ વર્ષ , પુરુષ, ગડત નિશાળ ફળિયું પંચોલ તા.ડોલવણ
(૧૨) ૨૬ વર્ષ , સ્ત્રી, ગડત નિશાળ ફળિયું પંચોલ તા.ડોલવણ
(૧૩) ૨૮ વર્ષ , સ્ત્રી, સાદણવાણ ડુગરી ફળિયું તા.વ્યારા
(૧૪) ૨૦ વર્ષ , સ્ત્રી, ચાંપાવાડી દદરી ફળિયું તા.વ્યારા
(૧૫) ૬૦ વર્ષ , પુરુષ, ઝાખરી નિશાળ ફળિયું તા.વ્યારા
(૧૬) ૩૪ વર્ષ , પુરુષ, ૩૪ સુકુન બંગલો તા.વ્યારા
(૧૭) ૪૨ વર્ષ , સ્ત્રી, સી/૨૦ સરીતા નગરા સોસાયટી તા.વ્યારા
(૧૮) ૬૩ વર્ષ , સ્ત્રી, આબિયા ઝેડ ફળ્યું વ્યારા જિ.તાપી
(૧૯) ૫૫ વર્ષ , પુરુષ, વાલોડ ડોડીયા ફળિયું
(૨૦) ૩૪ વર્ષ , પુરુષ, બુહારી તલાવ ફળિયું
(૨૧) ૭૩ વર્ષ , સ્ત્રી, ચૌધરી ફળિયું, અન્ધાત્રી
(૨૨) ૩૫ વર્ષ , સ્ત્રી, તિતવા આશારામ ફળિયું
(૨૩) ૫૨ વર્ષ , પુરુષ, બુહારી ઉદ્યોગવાદી
(૨૪) ૩૬ વર્ષ , પુરુષ, બાજીપુરા ઘનસ્યામ નગર ૨
(૨૫) ૭૩ વર્ષ , પુરુષ, બુહારી તલાવ ફળિયું
(૨૬) ૩૯ વર્ષ , સ્ત્રી, ખેર સરદાર ફળિયું
(૨૭) ૬૫ વર્ષ , પુરુષ, બુહારી તલાવ ફળિયું
(૨૮) ૬૬ વર્ષ , પુરુષ, દેગામા પચલુ ફળિયું
(૨૯) ૨૭ વર્ષ , સ્ત્રી, નાનસદ પટેલ ફળિયું
(૩૦) ૫૭ વર્ષ , સ્ત્રી, બુટવાડા ૫ ગાડા
(૩૧) ૫૦ વર્ષ , પુરુષ, જામકી તા.ઉચ્છલ
(૩૨) ૫૩ વર્ષ , પુરુષ, પાંખરી તા.ઉચ્છલ
(૩૩) ૩૨ વર્ષ , પુરુષ, સસા
(૩૪) ૪૫ વર્ષ , પુરુષ, માણેકપુર તા.ઉચ્છલ
(૩૫) ૩૦ વર્ષ , સ્ત્રી, ઉચ્છલ
(૩૬) ૨૨ વર્ષ , પુરુષ, પાંખરી તા.ઉચ્છલ
(૩૭) ૩૨ વર્ષ , પુરુષ, ભીંતભુદ્ર્ક તા.ઉચ્છલ
(૩૮) ૨૬ વર્ષ , પુરુષ, ઝરણપાડા
(૩૯) ૩૦ વર્ષ , સ્ત્રી, મુબારકપુર- નિઝર
(૪૦) ૪૮ વર્ષ , પુરુષ, બાપુનગર-વેલ્ધા
(૪૧) ૩૭ વર્ષ , સ્ત્રી, શિવ શંકરસોસાયટી- નિઝર
(૪૨) ૫૩ વર્ષ , સ્ત્રી, સામારકુંવા
(૪૩) ૫૦ વર્ષ , સ્ત્રી, સરજામલી તા.સોનગઢ
(૪૪) ૪૦ વર્ષ , સ્ત્રી, લીંબી તા.સોનગઢ
(૪૫) ૫૨ વર્ષ , સ્ત્રી, જમાપુર, ડુંગરી ફળિયા તા.સોનગઢ
(૪૬) ૩૧ વર્ષ , પુરુષ, જમાપુર, ડુંગરી ફળિયા તા.સોનગઢ
(૪૭) ૪૦ વર્ષ , સ્ત્રી, અમથાવા,દેવલ ફળિયા તા.સોનગઢ
(૪૮) ૩૦ વર્ષ , સ્ત્રી, ઓઝાર, નિશાળ ફળિયા તા.સોનગઢ
(૪૯) ૪૮ વર્ષ , સ્ત્રી, કીકાકુ, નિશાળ ફળિયા તા.સોનગઢ
(૫૦) ૫૪ વર્ષ , પુરુષ, બેડી, સડક ફળિયા તા.સોનગઢ
(૫૧) ૫૪ વર્ષ , સ્ત્રી, સર્વોદય નગર-સોનગઢ
(૫૨) ૬૯ વર્ષ , સ્ત્રી, સતેશવર નગર-સોનગઢ
(૫૩) ૩૯ વર્ષ , પુરુષ, સતકાસી, નિશાળ ફળિયા તા.સોનગઢ
(૫૪) ૪૩ વર્ષ , પુરુષ, બોરદા, નિશાળ ફળિયા તા.સોનગઢ
(૫૫) ૪૯ વર્ષ , પુરુષ, અમલપાડા, ડુંગરી ફળિયા તા.સોનગઢ
(૫૬) ૪૨ વર્ષ , પુરુષ, પથરડા ઉકાઈ-સોનગઢ
(૫૭) ૫૮ વર્ષ , સ્ત્રી, પથરડા ઉકાઈ-સોનગઢ
(૫૮) ૨૬ વર્ષ , પુરુષ, મોટી ખેરવાણ, શિવારી ફળિયા તા.સોનગઢ
(૫૯) ૨૯ વર્ષ , પુરુષ, મોટી ખેરવાણ,કોટવડિયા ફળિયા તા.સોનગઢ
(૬૦) ૪૫ વર્ષ , પુરુષ, ધમોડી તા.સોનગઢ
(૬૧) ૩૭ વર્ષ , પુરુષ, ખડકા ચીખલી તા.સોનગઢ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application