Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીકદા ગામ માંથી વિદેશી દારૂ બિયર નો જથ્થો ઝડપાયો

  • January 30, 2021 

ડેડીયાપાડા તાલુકાના ચીકદા ગામ થી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ,બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

 

 

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા પીએસઆઇ એ.આર ડામોર અને પોલીસ સ્ટાફે બાતમીના આધારે ચીકદા ગામમાં રેડ કરતા કલ્પેશભાઇ ગોનજીભાઇ વસાવા રહે,ચીકદા પટેલ ફળીયુ તા.દેડીયાપાડા એ પોતાના ઘરમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર કુલ કિ.રૂ.૨૬,૯૯૫ /- રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર મળી આવેલ નહી તેમજ હનીફ રજાક મેમણ આ વિદેશી દારૂનો જથ્થો કલ્પેશભાઈ વસાવા ને પુરો પાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (ભરત શાહ દ્વારા-રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application