Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના લીંબી ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

  • May 07, 2021 

સોનગઢના લીંબી ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના લીંબી ગામના નાની પીપળ ફળીયામાં આવેલ એક ઘરમાં રેઇડ કરી હતી દરમિયાન ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની પજારીના ભાગે વેચાણ આર્થે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે ગુલાબભાઈ સેગજીભાઈ વસાવાને  ઉકાઈ પોલીસની ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી ગુલાબ વસાવા વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application