Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુમદા ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો

  • May 09, 2021 

સોનગઢના દુમદા ગામમાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી જિલ્લા એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ સુચનાના આધારે સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નિકળ્યા હતા તે દરમિયાન સોનગઢના દુમદા ગામના પટેલ ફળીયામાં રહેતો ઇનેશભાઈ સોનજીભાઈ ગામીતએ ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે જિલ્લા એલસીબી પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી ઇનેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application