Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૮૯ કેસો નોંધાયા

  • April 24, 2021 

તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીના ૮૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૮૧૮ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૩૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૧૬૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૫૭૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

 

 

 

 

 

કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૬૫ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૭૩  દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૩મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૮૯ નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

તાપી જિલ્લામાં ક્યાં-ક્યાં કેસ નોંધાયા ?? એક નજર કરીએ 

૧- ૩૫ વર્ષ , પુરૂષ, કસાર ફળિયુ, ટીચકીયા

૨- ૪૫ વર્ષ , સ્ત્રી, પટેલ ફળિયુ, ટીચકીયા

૩- ૨૨ વર્ષ , સ્ત્રી, બંધારી ફળિયુ, ખાંજર

૪- ૩૮ વર્ષ , પુરૂષ, ચિમકુવા પટેલ ફોલ્ટ

૫- ૫૯ વર્ષ , પુરૂષ, નાનાતારપાડા હોળી ફળિયું 

૬- ૪૯ વર્ષ , પુરૂષ, ધનમૌલી નિશાળ ફળિયું 

૭- ૨૪ વર્ષ , પુરૂષ, ઓઝાર નિશાળ ફળિયું 

૮- ૫૫ વર્ષ , સ્ત્રી, ઘુસારગમ નિશાળ ફળિયું 

૯- ૪૨ વર્ષ , પુરૂષ, સાતેશ્વર નગર, સોનગઢ

૧૦- ૨૩ વર્ષ , પુરૂષ, શ્યામનગર, સોનગઢ

૧૧- ૪૬ વર્ષ , પુરૂષ, માધવ સોસાયટી, સોનગઢ

૧૨- ૭૮ વર્ષ , પુરૂષ, બાપસીતારામ નગર, સોનગઢ

૧૩- ૫૦ વર્ષ , પુરૂષ, ખેરવાડા

૧૪- ૪૮ વર્ષ , સ્ત્રી, ખેરવાડા

૧૫- ૪૨ વર્ષ , પુરૂષ, વાડિભેન્સરોટ

૧૬- ૫૨ વર્ષ , સ્ત્રી, ભીમપુરા

૧૭- ૫૫ વર્ષ , સ્ત્રી, પાથરડા કોલોની ઉકાઈ

૧૮- ૨૮ વર્ષ , સ્ત્રી, જીઈબી કોલોની

૧૯- ૪૨ વર્ષ , પુરૂષ, સીપીએમ કોલોની

૨૦- ૪૩ વર્ષ , સ્ત્રી, સોનગઢ

૨૧- ૩૦ વર્ષ , પુરૂષ, આંબા ફળિયુ, અગાસવાન

૨૨- ૨૨ વર્ષ , પુરૂષ, નિશાળ ફળિયુ, કિકાકુઈ

૨૩- ૫૦ વર્ષ , પુરૂષ, નિશાળ ફળિયુ, અગાસવાન

૨૪- ૨૩ વર્ષ , સ્ત્રી, પીએચસી બોરડા

૨૫- ૨૮ વર્ષ , પુરૂષ, નિશાળ ફળિયુ, ઝરીઆંબા

૨૬- ૪૫ વર્ષ , સ્ત્રી, નિશાળ ફળિયુ, સાતકાશી

૨૭- ૪૦ વર્ષ , સ્ત્રી, નિશાળ ફળિયુ, સાતકાશી

૨૮- ૭૦ વર્ષ , પુરૂષ, ડુંગરી ફળિયુ, મોટીખેરવાણ

૨૯- ૯ વર્ષ , સ્ત્રી, ઉતાણી ફળિયુ, ઉખલદા

૩૦- ૫૬ વર્ષ , પુરૂષ, ચચરબુન્દા ફળિયુ, ગુણસદા

૩૧- ૩૨ વર્ષ , સ્ત્રી, રાયગઢ, નિઝર

૩૨- ૩૭ વર્ષ , પુરૂષ, લક્ષ્મી ગલી, નિઝર

૩૩- ૪૮ વર્ષ , પુરૂષ, ચિચોડા તા. નિઝર

૩૪- ૭૩ વર્ષ , પુરૂષ, નિઝર

૩૫- ૫૨ વર્ષ , સ્ત્રી, નિઝર

૩૬- ૭૫ વર્ષ , પુરૂષ, વેલ્દા

૩૭- ૩૮ વર્ષ , પુરૂષ, વેલ્દા

૩૮- ૨૨ વર્ષ , પુરૂષ, આશ્રવા તા. કુકરમુંડા

૩૯- ૪૯ વર્ષ , પુરૂષ, કલમકુઈ પારસી ફળિયુ

૪૦- ૩૮ વર્ષ , પુરૂષ, બાજીપુરા ધુલિયા રોડ

૪૧- ૫૩ વર્ષ , સ્ત્રી, કલમકુઈ ૧૯ આંબા

૪૨- ૨૯ વર્ષ , સ્ત્રી, બાજીપુરા કુંભારવાડ

૪૩- ૫૫ વર્ષ , પુરૂષ, બેડકુવા દાદરી ફળિયુ

૪૪- ૪૨ વર્ષ , પુરૂષ, અલગટ વ્રુન્દાવન ફળિયુ

૪૫- ૩૪ વર્ષ , પુરૂષ,  રાનવેરી, તાપાલી ફળિયુ

૪૬- ૫૩ વર્ષ , સ્ત્રી, અલગટ ગાંધી ફળિયુ

૪૭- ૫૨ વર્ષ , સ્ત્રી, દેલવાડા તળાવ ફળિયુ

૪૮- ૫૦ વર્ષ , સ્ત્રી, બુહારી વાણીયાવાડ

૪૯- ૬૫ વર્ષ , પુરૂષ, બુહારી જિન ફળિયુ

૫૦- ૬૩ વર્ષ , સ્ત્રી, બુહારી ગોલવાડ

૫૧- ૪૨ વર્ષ , સ્ત્રી, અંધાત્રી પટેલ ફળિયુ

૫૨- ૮૫ વર્ષ , સ્ત્રી, વાલોડ ચાર રસ્તા

૫૩- ૨૧ વર્ષ , પુરૂષ, વાલોડ ઝવેરી ફળિયુ

૫૪- ૪૮ વર્ષ , પુરૂષ, વાલોડ ચાર રસ્તા

૫૫- ૫૦ વર્ષ , સ્ત્રી, વાલોડ ઝવેરી ફળિયુ

૫૬- ૬૫ વર્ષ , પુરૂષ, દેગામા વચલુ ફળિયુ

૫૭- ૩૯ વર્ષ , પુરૂષ, દેગામા પંચોલી ફ.

૫૮- ૧૨ વર્ષ , પુરૂષ, પેલાડ બુહારી મોરા ફળિયુ

૫૯- ૫૪ વર્ષ , પુરૂષ, સેલુડ, ઉચ્છલ

૬૦- ૨૬ વર્ષ , સ્ત્રી, ડોલવણ તા ડોલવણ

૬૧- ૪૫ વર્ષ , સ્ત્રી, ડોલવણ તા ડોલવણ

૬૨- ૨૧ વર્ષ , સ્ત્રી, કરંજખેડ  તા ડોલવણ

૬૩- ૨૧ વર્ષ , સ્ત્રી, બામણામાલ દૂર  તા.ડોલવણ . 

૬૪- ૨૧ વર્ષ , સ્ત્રી, ડોલવણ , તા-ડોલવણ 

૬૫- ૨૬ વર્ષ , સ્ત્રી, બોરકછ ડુંગરી ફળિયુ

૬૬- ૨૪ વર્ષ , પુરૂષ, ચુનાવાડી ઉપલુ ફળિયું 

૬૭- ૪૯ વર્ષ , સ્ત્રી, ચુનાવાડી ઉપલુ ફળિયું 

૬૮- ૨૯ વર્ષ , પુરૂષ, ચુનાવાડી ઉપલુ ફળિયું 

૬૯- ૨૯ વર્ષ , સ્ત્રી, ચુનાવાડી ઉપલુ ફળિયું 

૭૦- ૪૫ વર્ષ , પુરૂષ, મોવડી ફળિયું  લોટારવા

૭૧- ૪૦ વર્ષ , પુરૂષ, કંસારીયા ભાનાવડી

૭૨- ૨૩ વર્ષ , સ્ત્રી, ખુશાલપુરા

૭૩- ૩૫ વર્ષ , પુરૂષ, પેરવડ નિશાળ ફળિયું 

૭૪- ૨૧ વર્ષ , પુરૂષ, રાનિઆંબા વૈયા ફળિયું 

૭૫- ૫૦ વર્ષ , પુરૂષ, સી-62/7 કેએપીએસ ટાઉનશીપ

૭૬- ૨૮ વર્ષ , પુરૂષ, સી-84/4 કેએપીએસ ટાઉનશીપ

૭૭- ૫૦ વર્ષ , પુરૂષ, જેસિંગપુરા દાદરી ફળિયું 

૭૮- ૬૫ વર્ષ , પુરૂષ, ધાટ નિશાળ ફળિયું 

૭૯- ૨૯ વર્ષ , પુરૂષ, વ્રુંદાવાડી વ્યારા

૮૦- ૪૨ વર્ષ , પુરૂષ, બેથલ વસાહત

૮૧- ૪૭ વર્ષ , પુરૂષ, ઓમ રેસિડેન્સી

૮૨- ૧૬ વર્ષ , સ્ત્રી, બોરખડી નાની કુંડલ

૮૩- ૫૫ વર્ષ , સ્ત્રી, બોરખડી કાલકાઈ નાદાર થઈ ગયો

૮૪- ૩૫ વર્ષ , પુરૂષ, બોરખડી મોટો ફળિયું 

૮૫- ૪૫ વર્ષ , પુરૂષ, ભાટપુર નિશાળ ફળિયું 

૮૬- ૩૨ વર્ષ , પુરૂષ, ચાપાવાડી પંઢાર ફળિયું 

૮૭- ૩૦ વર્ષ , પુરૂષ, ચાપાવાડી પંઢાર ફળિયું 

૮૮- ૪૯ વર્ષ , પુરૂષ, નવી ધાટ, દેવલ ફળિયું 

૮૯- ૩૩ વર્ષ , પુરૂષ, બામણામાળ નજીક, કસાર ફળિયુ

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application