Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ ૧૦૦ કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના ૮૬૮ કેસ એક્ટિવ, ૩ મહિલાઓના મોત નીપજ્યા

  • May 08, 2021 

તાપી જિલ્લામાં શુક્રવારે નારોજ સાંજ સુધી કોરોના પોઝીટીવના વધુ ૧૦૦ કેસ નોંધાયા છે તેમજ ૩ દર્દીઓનું મોત નીપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આજે વધુ ૩૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૦૦૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૯૬૭ કેસો નોંધાયા છે, હાલ ૮૬૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૯૨૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

જિલ્લામાં વધુ ૩ દર્દીઓના મોત નીપજ્યા, મૃત્યુ આંક ૧૦૬ થયો

વાલોડ તાલુકાના સતવલ્લા ગામની ૫૧ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું છે જયારે સોનગઢના વડપાડા ગામની ૩૯ વર્ષીય મહિલા અને ભીમપુરા ગામના પટેલ ફળિયાની ૫૯ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય અધિકારી જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૩ દર્દીઓ મોત અને કોરોનાથી ૧૩ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૦૬ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.સાતમી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૧૦૦ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૧૦૦ પોઝીટીવ કેસો
  • ૭૨ વર્ષિય મહિલા – અંધાત્રી,તા. વાલોડ
  • ૫૫ વર્ષિય પુરુષ – ચોરા ફળિયું – ગોલણ,તા. વાલોડ
  • ૬૫ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – દેગામા,વાલોડ
  • ૬૦ વર્ષિય પુરુષ – દામણિયા પટેલ ફળિયું – અંધાત્રી,તા.વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ – ટાંકલી ફળિયું –  દેગામા,તા.વાલોડ
  • ૩૦ વર્ષિય પુરુષ – પોસ્ટ ફળિયું –  રાનવેરી,તા.વાલોડ
  • ૩૦ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું –  ભીમપોર,તા.વાલોડ
  • ૬૮ વર્ષિય પુરુષ – સરદાર ફળિયું –  અલગટ,તા.વાલોડ
  • ૩૫ વર્ષિય પુરુષ – દિવાન ફળિયું –  અલગટ,તા.વાલોડ
  • ૧૯ વર્ષિય પુરુષ – દિવાન ફળિયું –  અલગટ,તા.વાલોડ
  • ૩૦ વર્ષિય પુરુષ – નહેર ફળિયું –  હથુકા,તા.વાલોડ
  • ૬૩ વર્ષિય મહિલા – નહેર ફળિયું –  હથુકા,તા.વાલોડ
  • ૪૨ વર્ષિય પુરુષ –  આહિર ફળિયું – જામણિયા,તા. વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ –  આહિર ફળિયું – જામણિયા,તા. વાલોડ
  • ૪૦ વર્ષિય પુરુષ – રંગરેજ ફળિયું – વાલોડ
  • ૩૩ વર્ષિય મહિલા –  પુલ ફળિયું – વાલોડ
  • ૨૪ વર્ષિય પુરુષ – ડોડકિયા,તા.વાલોડ
  • ૨૮ વર્ષિય પુરુષ – ડોડકિયા,તા.વાલોડ
  • ૫૫ વર્ષિય મહિલા –  વલ્લભ નગર – બાજીપુરા,તા.વાલોડ
  • ૫૨ વર્ષિય પુરુષ – ડોઢિયા ફળિયું – વાલોડ
  • ૬૬ વર્ષિય પુરુષ – ટોકર ફળિયું – વાલોડ
  • ૬૩ વર્ષિય મહિલા – ટોકર ફળિયું – વાલોડ
  • ૯૦ વર્ષિય પુરુષ – મોટું ફળિયું – મોરદેવી,તા.વાલોડ
  • ૫૯ વર્ષિય મહિલા – કોઠી ફળિયું – વાલોડ
  • ૬૫ વર્ષિય મહિલા – કાઝી ફળિયું – વાલોડ
  • ૬૦ વર્ષિય મહિલા – નવી વસાહત–વેડછી,તા. વાલોડ
  • ૫૮ વર્ષિય મહિલા – શીવનગર–બુહારી,તા. વાલોડ
  • ૨૨ વર્ષિય મહિલા – સંદર નગર– વાલોડ
  • ૨૫ વર્ષિય પુરુષ –  ઓલણ ફળિયું– બરડીપાડા,તા.ડોલવણ
  • ૫૭ વર્ષિય પુરુષ –  બંધાર ફળિયું-પીપલવાડા,તા ડોલવણ
  • ૩૯ વર્ષિય મહિલા – કસાડ ફળિયું– બરડીપાડા,તા.ડોલવણ
  • ૨૦ વર્ષિય પુરુષ–નિશાળ ફળિયું– હલમુંડી,તા.ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ–નિશાળ ફળિયું– હલમુંડી,તા.ડોલવણ
  • ૨૯ વર્ષિય પુરુષ–ટીમરી ફળિયું– કાકડવા,તા.ડોલવણ
  • ૩૭ વર્ષિય પુરુષ– સાંઇ રેસીડેન્સી – કમલાપોર,તા. ડોલવણ
  • ૪૦ વર્ષિય પુરુષ– બંગલી ફળિયું-અંતાપુર,તા.ડોલવણ
  • ૨૫ વર્ષિય મહિલા – સાંઇ રેસીડેન્સી – કમલાપોર,તા. ડોલવણ
  • ૫૮ વર્ષિય પુરુષ– આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૩૨ વર્ષિય પુરુષ– બંગલી ફળિયું-ઉમ્મરવાવ,તા.ડોલવણ
  • ૫૧ વર્ષિય પુરુષ– આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૬૦ વર્ષિય મહિલા – ચૌધરી ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૬૦ વર્ષિય પુરુષ– ચૌધરી ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૫૮ વર્ષિય પુરુષ– આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૫૬ વર્ષિય મહિલા – આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૪૨ વર્ષિય મહિલા – આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૧૭ વર્ષિય મહિલા – આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૭૧ વર્ષિય મહિલા – આહિર ફળિયું-કલકવા,તા.ડોલવણ
  • ૨૪ વર્ષિય મહિલા – ભાઠી ફળિયું- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય મહિલા –દેવની ફળિયું- ખોડતળાવ,તા.વ્યારા
  • ૪૯ વર્ષિય પુરુષ –  ઉમાનિયું ફળિયું- કણજા,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- કણજા,તા.વ્યારા
  • ૪૬ વર્ષિય પુરુષ –  દાદરી ફળિયું- કોહલી,તા.વ્યારા
  • ૪૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- કોહલી,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ –  દવાખાના ફળિયું- માયપુર,તા.વ્યારા
  • ૪૨ વર્ષિય મહિલા –નાની કુંડળ ફળિયું- બોરખડી,તા.વ્યારા
  • ૪૭ વર્ષિય પુરુષ –  આશ્રમ ફળિયું- નાની કાંજણ,તા.વ્યારા
  • ૪૩ વર્ષિય મહિલા –કણબી ફળિયું- ધાટ,તા.વ્યારા
  • ૩૦ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું- કેળકુઇ,તા.વ્યારા
  • ૬૨ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- રામકુવા,તા.વ્યારા
  • ૨૭ વર્ષિય પુરુષ –  સરપંચ ફળિયું- કાંજણ,તા.વ્યારા
  • ૯  વર્ષિય બાળા–  પુલ ફળિયું- વીરપુર,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ –  નિશાળ ફળિયું- કાટગઢ,તા.વ્યારા
  • ૨૨ વર્ષિય મહિલા – ઉમરી ફળિયું- ખાનપુર,તા.વ્યારા
  • ૪૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- વાગઝરી,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ –  ટીકડી ફળિયું- કરંજવેલ,તા.વ્યારા
  • ૬૭ વર્ષિય પુરુષ –  નિશાળ ફળિયું- કાટકુઇ,તા.વ્યારા
  • ૬૭ વર્ષિય પુરુષ –  વિપુલ પાર્ક –વ્યારા 
  • ૬૫ વર્ષિય મહિલા – વિપુલ પાર્ક –વ્યારા 
  • ૬૦ વર્ષિય મહિલા – સ્ટેશન રોડ –વ્યારા 
  • ૮૫ વર્ષિય પુરુષ – જુનું ઢોડિયાવાડ–વ્યારા 
  • ૩૭ વર્ષિય મહિલા – જુનું ઢોડિયાવાડ–વ્યારા 
  • ૪૨ વર્ષિય પુરુષ –  તાડ ફળિયું- કપુરા,તા.વ્યારા
  • ૩૦ વર્ષિય મહિલા – લુહાર ફળિયું- કપુરા,તા.વ્યારા
  • ૨૨ વર્ષિય પુરુષ –  પટેલ ફળિયું- ઘોડચીત,તા.સોનગઢ
  • ૬૭ વર્ષિય મહિલા – આમલી ફળિયું- ગાળકુવા,તા. સોનગઢ
  • ૪૨ વર્ષિય પુરુષ –  ચૌધરી ફળિયું- ગતાડી,તા.સોનગઢ
  • ૩૯ વર્ષિય મહિલા –વડપાડા તા.સોનગઢ
  • ૭૬ વર્ષિય પુરુષ –  ખ્રીસ્તી ફળિયું- ચાકળિયા,તા.સોનગઢ
  • ૪૬ વર્ષિય મહિલા – આંબા ફળિયું- અગાસવાણ,તા.સોનગઢ
  • ૨૨ વર્ષિય મહિલા – આંબા ફળિયું - ચાકળિયા,તા.સોનગઢ
  • ૧૮ વર્ષિય પુરુષ –  આંબા ફળિયું- અગાસવાણ,તા.સોનગઢ
  • ૬૫ વર્ષિય મહિલા – ચીકારી ફળિયું - મોટાતારપાડા,તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય પુરુષ –  ખારખાડી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
  • ૪૪ વર્ષિય પુરુષ –  બેડવાણ,તા.સોનગઢ
  • ૫૫ વર્ષિય પુરુષ –  મચ્છી બજાર- સોનગઢ
  • ૨૮ વર્ષિય મહિલા – અલીફનગર - સોનગઢ
  • ૨૬ વર્ષિય પુરુષ –  જલારામવાડી - સોનગઢ
  • ૫૦ વર્ષિય પુરુષ –  CPM કોલોની –ઉકાઇ,તા. સોનગઢ
  • ૨૮ વર્ષિય મહિલા – GEB કોલોની –ઉકાઇ,તા. સોનગઢ
  • ૨૮ વર્ષિય મહિલા – GEB કોલોની –ઉકાઇ,તા. સોનગઢ
  • ૫૯ વર્ષિય મહિલા – પટેલ ફળિયું- ભીમપુરા,તા.સોનગઢ
  • ૪૬ વર્ષિય પુરુષ –  જલદર્શન સોસાયટી- માણેકપુર,તા. ઉચ્છલ
  • ૨૫ વર્ષિય પુરુષ –  લક્ષ્મીખેડા,તા.નિઝર
  • ૬૩ વર્ષિય પુરુષ –સરવાળા ,તા.નિઝર
  • ૩૧ વર્ષિય મહિલા – નિઝર
  • ૪૮ વર્ષિય મહિલા – ખેરવા,તા. નિઝર
  • ૫૮ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
  • ૩૧ વર્ષિય પુરુષ – અંત્રુલી,તા. નિઝર
  • ૨૮ વર્ષિય પુરુષ – ગાંધી ચોક - નિઝર
  • ૪૨ વર્ષિય મહિલા – કુકરમંડા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application