તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના વધુ ૪૭ કેસ નોંધાયા છે આજે વધુ ૫૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૧૪૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૦૫૬ કેસો નોંધાયા છે, હાલ ૮૩૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૩૨૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૪ દર્દીઓ મોત અને કોરોનાથી ૧૩ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૦૭ દર્દીઓના મોત નીપજ્યા છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.નવમી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૪૭ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૪૭ પોઝીટીવ કેસો
- ૬૩ વર્ષિય પુરુષ – સીંધવી ફળિયું - બેડકુવાદુર,તા.વ્યારા
- ૫૩ વર્ષિય પુરુષ – ઘાણી ફળિયું - બેડકુવાદુર,તા.વ્યારા
- ૫૪ વર્ષિય પુરુષ – ઘાણી ફળિયું - બેડકુવાદુર,તા.વ્યારા
- ૫૮ વર્ષિય પુરુષ – KAPS ટાઉનશીપ -ઊંચામાળા,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – વણઝાર ફળિયું - ભાઠપુર,તા.વ્યારા
- ૩૬ વર્ષિય પુરુષ – મહુડી ફળિયું – લોટરવા,તા.વ્યારા
- ૪૦ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
- ૫૫ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું - કસવાવ,તા.વ્યારા
- ૬૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું - ચીખલી,તા.વ્યારા
- ૫૨ વર્ષિય મહિલા – દાદરી ફળિયું ફળિયું - જેસીંગપુરા,તા.વ્યારા
- ૫૨ વર્ષિય પુરુષ – શીવ શક્તિ - મુસા તા.વ્યારા
- ૭૫ વર્ષિય મહિલા – તોરણ રેસીડેન્સી- મુસા તા.વ્યારા
- ૩૪ વર્ષિય પુરુષ – મદાવ,તા.વ્યારા
- ૧૩ વર્ષિય બાળા – વૃન્દાવાડી –વ્યારા
- ૫૫ વર્ષિય પુરુષ – દવાખાના ફળિયું – બાલપુર,તા. વ્યારા
- ૩૮ વર્ષિય મહિલા – નીચલુ ફળિયું – આરકુંડ,તા. વ્યારા
- ૫૦ વર્ષિય પુરુષ – ખાખડી ફળિયું – કરંજવેલ,તા. વ્યારા
- ૪૦ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું – મંગળિયા,તા. વ્યારા
- ૨૩ વર્ષિય પુરુષ – વાણિયા ફળિયું – બાલપુર,તા. વ્યારા
- ૬૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – બાલપુર,તા. વ્યારા
- ૨૫ વર્ષિય પુરુષ – હાઇસ્કુલ ફળિયું – આમ્બીયા,તા. વ્યારા
- ૫૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પેરવડ,તા. વ્યારા
- ૫૩ વર્ષિય મહિલા – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
- ૪૦ વર્ષિય પુરુષ – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
- ૩૩ વર્ષિય પુરુષ – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
- ૫૦ વર્ષિય મહિલા – આંબા ફળિયા – ઉમ્મરવાવ નજીક,તા.ડોલવણ
- ૬૨ વર્ષિય પુરુષ – ભાટી ફળિયું - ગડત,તા.ડોલવણ
- ૨૬ વર્ષિય પુરુષ – પાંઢર - ગડત,તા.ડોલવણ
- ૫૭ વર્ષિય પુરુષ – કલમકુઇ,તા.ડોલવણ
- ૩૮ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – બામણામાળ દુર,તા.ડોલવણ
- ૩૯ વર્ષિય મહિલા – પીપલ ફળિયું- સોનગઢ
- ૩૫ વર્ષિય મહિલા – પીપળકુવા,તા.સોનગઢ
- ૫૩ વર્ષિય પુરુષ – સડક ફળિયું - બેડી,તા.સોનગઢ
- ૩૬ વર્ષિય મહિલા – ખરખાડી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
- ૩૦ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું – વાલોડ
- ૫૮ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું –ગોલણ,તા. વાલોડ
- ૩૦ વર્ષિય મહિલા – પોલીસલાઇન– વાલોડ
- ૨૭ વર્ષિય પુરુષ – ડામર પ્લાન્ટ –બાજીપુરા,તા.વાલોડ
- ૨૫ વર્ષિય મહિલા – ટોકર ફળિયું – દેગામા,તા.વાલોડ
- ૫૫ વર્ષિય મહિલા – સડક ફળિયું – રાનવેરી,તા.વાલોડ
- ૫૫ વર્ષિય મહિલા – ખાખર ફળિયું-ગોલણ,તા.વાલોડ
- ૬૭ વર્ષિય પુરુષ – કણબીવાડ– ગોડધા,તા. વાલોડ
- ૪૦ વર્ષિય મહિલા – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
- ૩૦ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – વેડછી,તા.વાલોડ
- ૩૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – વેડછી,તા.વાલોડ
- ૩૫ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું –ગોલણ,તા. વાલોડ
- ૨૯ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું –ગોલણ,તા. વાલોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application