તાપી જિલ્લામાં સોમવારે સાંજે ૪ દર્દીઓના મોતના અહેવાલ સામે આવ્યા છે સાથે જ કોરોના પોઝીટીવ દર્દીના ૮૩ નવા કેસ પણ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૦૪૯ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૪૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૨૭૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૬૮૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૪૪૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.
વ્યારાના માલીવાડમાં ૭૦ વર્ષીય વૃધ્ધા, સોનગઢના પરોઠા હાઉસમાં ૮૪ વર્ષીય વૃદ્ધ, સોનગઢની વૃંદાવન સોસાયટીમાં ૪૨ વર્ષીય મહિલા અને સોનગઢના ટાપરવાડામાં ૪૧ વર્ષીય મળી ૪ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૭૬ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૮૫ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૬મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૮૩ નવા કેસ નોંધાયા છે.
(૧) ૩૫ વર્ષિય પુરુષ-કોકણવાડ-દેગામા,તા.વાલોડ
(૨ ) ૧૦ વર્ષિય બાબો-મઢી સુગર પડાવ-બુટવાડા,તા.વાલોડ
(૩) ૨૬ વર્ષિય મહિલા-હાઇસ્કુલ ફળિયું-વાલોડ
(૪) ૩૨ વર્ષિય પુરુષ-પાદર ફળિયું- વાલોડ
(૫) ૫૨ વર્ષિય પુરુષ-અંબાજી શેરી-વાલોડ
(૬) ૪૦ વર્ષિય મહિલા-દેગામા,તા.વાલોડ
(૭) ૨૦ વર્ષિય મહિલા-અનમોલ પાર્ક-વાલોડ
(૮) ૩૬ વર્ષિય પુરુષ-તૈયબા પાર્ક- વાલોડ
(૯) ૨૬ વર્ષિય મહિલા-સુંદર નગર -વાલોડ
(૧૦) ૪૨ વર્ષિય પુરુષ-બજાર ફળિયું- વાલોડ
(૧૧) ૫૦ વર્ષિય પુરુષ-તળાવ ફળિયું- નાલોઠા તા.વાલોડ
(૧૨) ૧૯ વર્ષિય મહિલા-ગામીત ફળિયું-અંધાત્રી તા.વાલોડ
(૧૩) ૪૬ વર્ષિય પુરુષ-મોરા ફળિયું-પેલાડા બુહારી,તા.વાલોડ
(૧૪) ૪૪ વર્ષિય મહિલા–સ્નેહ વાટિકા-વિરપોર,તા.વાલોડ
(૧૫) ૪૫ વર્ષિય પુરુષ-રજપુત ફળિયું-અંધાત્રી,તા.વાલોડ
(૧૬) ૬૫ વર્ષિય પુરુષ-જૈન ફળિયું- બુહારી,તા.વાલોડ
(૧૭) ૨૬ વર્ષિય પુરુષ-મંદિર ફળિયું- શાહપોર,તા.વાલોડ
(૧૮) ૧૧ વર્ષિય બાબો-મંદિર ફળિયું- શાહપોર,તા.વાલોડ
(૧૯) ૪૬ વર્ષિય પુરુષ – વચલુ ફળિયું- દેગામા,તા.વાલોડ
(૨૦) ૩૨ વર્ષિય મહિલા-પટેલ ફળિયું-નનસાડ,તા. વાલોડ
(૨૧) ૨૭ વર્ષિય પુરુષ-મંદિર ફળિયું- વેડછી,તા.વાલોડ
(૨૨) ૨૪ વર્ષિય મહિલા-ટપાલી ફળિયું-રાનવેરી,તા. વાલોડ
(૨૩) ૪૮ વર્ષિય પુરુષ-મંદિર ફળિયું-વેડછી,તા.વાલોડ
(૨૪) ૧૫ વર્ષિય બાળા-ગલી ફળિયું- વાંસકુઇ,તા.વ્યારા
(૨૫) ૬૭ વર્ષિય મહિલા-માગતી ફળિયું-કેળકુઇ,તા.વ્યારા
(૨૬) ૫૭ વર્ષિય પુરુષ-દાદરી ફળિયું-જેસિંગપુરા,તા.વ્યારા
(૨૭) ૨૫ વર્ષિય મહિલા-સડક ફળિયું-પનિયારી,તા. વ્યારા
(૨૮) ૬૦ વર્ષિય પુરુષ-ભાટપુર,તા.વ્યારા
(૨૯) ૫૪ વર્ષિય મહિલા-દાદરી ફળિયું-ઉંચામાળા,તા.વ્યારા
(૩૦) ૫૫ વર્ષિય પુરુષ-રામજી ફળિયું-ઉંચામાળા,તા.વ્યારા
(૩૧) ૩૬ વર્ષિય મહિલા-ખટાર ફળિયું-જેસિંગપુરા,તા.વ્યારા
(૩૨) ૫૫ વર્ષિય મહિલા-ડુંગરી ફળિયું-તાડકુવા,તા.વ્યારા
(૩૩) ૩૨ વર્ષિય મહિલા-હેપ્પી હોમ-બેડકુવા નજીક,તા.વ્યારા
(૩૪) ૨૫ વર્ષિય મહિલા-સડક ફળિયું-પનિયારી ,તા.વ્યારા
(૩૫) ૫૦ વર્ષિય મહિલા-વીરપુર,તા.વ્યારા
(૩૬) ૪૩ વર્ષિય મહિલા-તુલસીપાર્ક સોસાયટી- ચીખલી,તા.વ્યારા
(૩૭) ૭૦ વર્ષિય મહિલા-માલીવાડ-વ્યારા
(૩૮) ૪૬ વર્ષિય પુરુષ-સીંગી તા.વ્યારા
(૩૯) ૩૨ વર્ષિય પુરુષ-ચૌધરી ફળિયું- બેડા,તા.ડોલવણ
(૪૦) ૫૧ વર્ષિય પુરુષ-ડોલવણ
(૪૧) ૫૫ વર્ષિય પુરુષ-ચૌધરી ફળિયું-બેડા,તા.ડોલવણ
(૪૨) ૫૮ વર્ષિય મહિલા-પીઠાદરા,તા.ડોલવણ
(૪૩) ૫૦ વર્ષિય મહિલા-રેંગણકચ્છ,તા.ડોલવણ
(૪૪) ૪૮ વર્ષિય પુરુષ-સડક ફળિયું- બેડી,તા.સોનગઢ
(૪૫) ૩૬ વર્ષિય પુરુષ-ખાંબલા,તા.સોનગઢ
(૪૬) ૪૨ વર્ષિય પુરુષ-માંડળ.તા.સોનગઢ
(૪૭) ૩૫ વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું- ખડકા ચીખલી,તા.સોનગઢ
(૪૮) ૪૨ વર્ષિય મહિલા-ખાટીબોર ફળિયું-ડોસવાડા,તા.સોનગઢ
(૪૯) ૫૩ વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું-રામપુરા,તા.સોનગઢ
(૫૦) ૩૦ વર્ષિય મહિલા-નિશાળ ફળિયું-મૈયાલી,તા.સોનગઢ
(૫૧) ૮૪ વર્ષિય પુરુષ-પરોઠા હાઇસ-સોનગઢ
(૫૨) ૪૨ વર્ષિય મહિલા-વૃન્દાવન સોસાયટી- સોનગઢ
(૫૩) ૯૫ વર્ષિય પુરુષ-સીંગપુર,તા.સોનગઢ
(૫૪) ૩૧ વર્ષિય પુરુષ-ઘાસિયામેઢા, તા.સોનગઢ
(૫૫) ૪૦ વર્ષિય પુરુષ-પીપળકુવા, તા.સોનગઢ
(૫૬) ૩૫ વર્ષિય મહિલા-નિશાળ ફળિયું-દુમદા,તા.સોનગઢ
(૫૭) ૪૯ વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું-મલંગદેવ,તા.સોનગઢ
(૫૮) ૩૫ વર્ષિય મહિલા-નિશાળ ફળિયું-ઘુસરગામ,તા.સોનગઢ
(૫૯) ૨૩ વર્ષિય મહિલા-પોસ્ટ ફળિયું-ભુરીવેલ,તા.સોનગઢ
(૬૦) ૩૭ વર્ષિય પુરુષ-ભરવાડવાસ-ભુરીવેલ,તા.સોનગઢ
(૬૧) ૨૫ વર્ષિય પુરુષ-દાદરી ફળિયું-આમલગુંડી,તા.સોનગઢ
(૬૨) ૪૧ વર્ષિય પુરુષ-ઉપલુ ફળિયું-ટાપરવાડા,તા.સોનગઢ
(૬૩) ૪૫ વર્ષિય મહિલા-સરપંચ ફળિયું-ગુનખડી,તા.સોનગઢ
(૬૪) ૨૦ વર્ષિય મહિલા-ગોડાઉન ફળિયું-ગુનખડી,તા.સોનગઢ
(૬૫) ૭૫ વર્ષિય પુરુષ-સોનગઢ
(૬૬) ૬૫ વર્ષિય મહિલા-ઉચ્છલ
(૬૭) ૫૩ વર્ષિય મહિલા-ઉચ્છલ
(૬૮) ૬૦ વર્ષિય મહિલા-ઝરણાપાડા,તા.ઉચ્છલ
(૬૯) ૬૦ વર્ષિય પુરુષ-સેલુડ,તા.ઉચ્છલ
(૭૦) ૨૮ વર્ષિય પુરુષ-બાલંબા,તા.કુકરમુંડા
(૭૧) ૩૫ વર્ષિય પુરુષ-ફુલવાડી,તા.કુકરમુંડા
(૭૨) ૫૦ વર્ષિય મહિલા-કુકરમુંડા
(૭૩) ૬૦ વર્ષિય પુરુષ-કુકરમુંડા
(૭૪) ૩૫ વર્ષિય પુરુષ-કુકરમુંડા
(૭૫) ૪૦ વર્ષિય પુરુષ-રાયગઢ,તા.નિઝર
(૭૬) ૧૪ વર્ષિય તરુણ-રુમકીતળાવ,તા.નિઝર
(૭૭) ૨૦ વર્ષિય પુરુષ-બોરદા,તા.નિઝર
(૭૮) ૪૫ વર્ષિય પુરુષ-વેલદા,તા.નિઝર
(૭૯) ૫૬ વર્ષિય પુરુષ-નિઝર
(૮૦) ૨૫ વર્ષિય પુરુષ-ગુજ્જરપુર,તા.નિઝર
(૮૧) ૪૫ વર્ષિય પુરુષ-બોરઠા,તા.નિઝર
(૮૨) ૪૦ વર્ષિય પુરુષ-નિઝર
(૮૩) ૩૦ વર્ષિય મહિલા-આંબેડકર ચોક-નિઝર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationડોલવણનાં પદમડુંગરી ગામે આધેડે ઝેર પી આપઘાત કર્યો
November 25, 2024બોટાદમાં એકટીવાની ડીકીમાંથી ઘરેણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ
November 25, 2024સિહોરનાં સણોસરા ગામે બાઈક અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
November 25, 2024જામનગરમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ મચી
November 25, 2024