Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ ૬૪ કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૮૦૮ કેસ એક્ટિવ, ૧નું મોત

  • May 07, 2021 

તાપી જિલ્લામાં ગુરુવાર નારોજ સાંજ સુધી કોરોના પોઝીટીવના વધુ ૬૪ કેસ નોંધાયા છે તેમજ ૧ દર્દીનું મોત નીપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આજે વધુ ૬૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૯૬૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૮૬૭ કેસો નોંધાયા છે, હાલ ૮૦૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૯૯૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

વધુ ૧ દર્દીનું મોત નીપજ્યું, મૃત્યુ આંક 100 ને પાર થયો

સોનગઢ તાલુકાના ગુણસદામાં ૫૯ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૧ દર્દીઓ મોત અને કોરોનાથી ૧૨ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૦૩ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.છઠ્ઠી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૬૪ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૬૪ પોઝીટીવ કેસો
  • ૧૫ વર્ષિય કિશોર– નિશાળ ફળિયું – લોટરવા,તા.વ્યારા
  • ૫૨ વર્ષિય પુરુષ – ગમારી ફળિયું – કટાસવાણ,તા.વ્યારા
  • ૫૮ વર્ષિય મહિલા – આંબા ફળિયું – કપુરા,તા.વ્યારા
  • ૧૮ વર્ષિય યુવતી – DP ફળિયું – ખાનપુર,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – છીરમા,તા.વ્યારા
  • ૧૯ વર્ષિય પુરુષ – શીવ શક્તિ -૨– મુસા,તા.વ્યારા
  • ૨૫ વર્ષિય પુરુષ – MB પાર્ક – કપુરા,તા.વ્યારા
  • ૪૨ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – નાની ચીખલી,તા.વ્યારા
  • ૨૬ વર્ષિય પુરુષ – સીંગી ફળિયું–વ્યારા 
  • ૩૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું –વ્યારા
  • ૩૨ વર્ષિય મહિલા –માલીવાડ- વ્યારા 
  • ૪૨ વર્ષિય મહિલા – વૃન્દાવનધામ –વ્યારા
  • ૫૩ વર્ષિય મહિલા – વ્યારા
  • ૧૮ વર્ષિય યુવતી–  કાનપુરા-વ્યારા 
  • ૩૯  વર્ષિય મહિલા – પરિશ્રમ રેસિડેન્સી –વ્યારા
  • ૨૮ વર્ષિય મહિલા –ઉનાઇ રોડ –વ્યારા
  • ૪૮ વર્ષિય મહિલા – આમલી ફળિયું – બેડકુવાદુર,તા.વ્યારા
  • ૨ વર્ષિય બાળા – નિશાળ ફળિયું – ખોડતાળાવ ,તા.વ્યારા
  • ૫ વર્ષિય બાળા – રામજી ફળિયું – ઉંચામાળા ,તા.વ્યારા
  • ૫૪ વર્ષિય પુરુષ – KAPS-ઉંચામાળા,તા.વ્યારા
  • ૫૮ વર્ષિય મહિલા – ઉમિયા નગર સોસાયટી –વ્યારા 
  • ૨૮ વર્ષિય પુરુષ – નવોદય ફળિયું– બોરખડી,તા.વ્યારા 
  • ૨૬ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું – ઉમ્મરકુઇ,તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – ઉમ્મરકુઇ,તા.વ્યારા
  • ૫૪ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – જેસીંગપુરા ,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય પુરુષ – દુકાન ફળિયું – અંધારવાડી દુર,તા.ડોલવણ
  • ૨૫ વર્ષિય પુરુષ – મીશન – ગડત,તા. ડોલવણ
  • ૨૬ વર્ષિય પુરુષ – સરકાર ફળિયું – ઉમ્મરકુઇ, તા. ડોલવણ
  • ૬૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – રીંગણકચ્છ, તા. ડોલવણ
  • ૫૨ વર્ષિય મહિલા – ઉમ્મરકચ્છ, તા. ડોલવણ
  • ૪૭ વર્ષિય પુરુષ – આશ્રમ  ફળિયું – ડોલવણ
  • ૫૧ વર્ષિય મહિલા – બાગલપુર, તા. ડોલવણ
  • ૪૮ વર્ષિય મહિલા – ઉપલુ ફળિયું – બરડીપાડા, તા. ડોલવણ
  • ૪૦ વર્ષિય પુરુષ – ઝવેરી ફળિયું – વાલોડ
  • ૫૯ વર્ષિય પુરુષ – નવા ફળિયા – વાલોડ
  • ૧૯ વર્ષિય પુરુષ – ટાંકા ફળિયું –અધ્યાપોર,તા. વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ – બજાર ફળિયું – વાલોડ
  • ૪૯ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
  • ૬૫ વર્ષિય પુરુષ – ભવાની  ફળિયું – વાલોડ
  • ૭૫ વર્ષિય મહિલા – પુલ ફળિયું – વાલોડ
  • ૩૮ વર્ષિય મહિલા –  પુલ ફળિયું – વાલોડ
  • ૩૧ વર્ષિય મહિલા –  તાલુકા પંચાયત – વાલોડ
  • ૬૨ વર્ષિય મહિલા –  ગામીત ફળિયું – અંધાત્રી,તા. વાલોડ
  • ૭૫ વર્ષિય પુરુષ – કુંભારવાડ – વાલોડ 
  • ૩૪ વર્ષિય પુરુષ – નદી ફળિયું – હથુકા,તા. વાલોડ
  • ૨૦ વર્ષિય મહિલા –  ગાંગજી ફળિયું – બાજીપુરા,તા. વાલોડ
  • ૫૭ વર્ષિય મહિલા – નવા ફળિયા – વાલોડ
  • ૨૬ વર્ષિય મહિલા – ડાયમંડ– વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
  • ૪૦ વર્ષિય મહિલા –  ગામીત ફળિયું – અંધાત્રી,તા. વાલોડ
  • ૬૭ વર્ષિય મહિલા – ભગત ફળિયું – ડોસવાડા,તા. સોનગઢ
  • ૪૫  વર્ષિય મહિલા –  પટેલ ફળિયું – ધમોડી,તા. સોનગઢ
  • ૩૫ વર્ષિય મહિલા –  ડંગરી ફળિયું – સાદડકુવા,તા. સોનગઢ
  • ૨૮ વર્ષિય મહિલા –  તાપી ફળિયું – અગાસવાણ,તા. સોનગઢ
  • ૩૩ વર્ષિય પુરુષ –  પરોઠા હાઉસ – સોનગઢ 
  • ૩૧ વર્ષિય પુરુષ –  વાંકવેલ,તા. સોનગઢ
  • ૩૫ વર્ષિય પુરુષ –  રમણિય પાર્ક – સોનગઢ
  • ૩૨ વર્ષિય પુરુષ – CHC ક્વાર્ટર્સ – સોનગઢ
  • ૪૦ વર્ષિય મહિલા –  હાથી ફળિયું –સોનગઢ
  • ૨૪ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું –સોનગઢ
  • ૨૬ વર્ષિય પુરુષ – કાંટાડી ફળિયું – ધજાંબા,તા.સોનગઢ
  • ૫૯ વર્ષિય મહિલા –  ગુણસદા,તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય પુરુષ –  બોરઠા,તા.નિઝર 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application