Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ ૭૦ કેસ સાથે તાપી જિલ્લામાં કોરોનાના ૭૪૨ કેસ એક્ટિવ, ૧નું મોત

  • May 05, 2021 

તાપી જિલ્લામાં મંગળવારે સાંજ સુધી વધુ ૫૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૮૬૦   દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૭૦ કેસ પણ નોંધાયા છે. તેમજ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

 

 

 

 

જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૭૦૦ કેસો નોંધાયા છે, હાલ ૭૪૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૦૨૮ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

વધુ 1 દર્દીનું મોત નીપજ્યું

સોનગઢ તાલુકાના ભટવાડા ગામના ૪૫ વર્ષીય પુરુષનું કોરોનાના સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૯ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૮ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.ત્રીજી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૪૪ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૭૦ પોઝીટીવ કેસો
  • ૨૫ વર્ષિય પુરુષ – વાણિયા ફળિયું – રાણીઆંબા,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ – ટાંકી ફળિયું – પેરવડ,તા.વ્યારા
  • ૩૬ વર્ષિય પુરુષ – કારબારી ફળિયું – રાણીઆંબા,તા.વ્યારા
  • ૩૮ વર્ષિય મહિલા – નવાપાડા- જેસીંગપુરા,તા.વ્યારા
  • ૫૨ વર્ષિય પુરુષ – ચર્ચ ફળિયું – છીંડીયા,તા.વ્યારા
  • ૪૯ વર્ષિય મહિલા – મંદિર  ફળિયું – ખાનપુર,તા.વ્યારા
  • ૬૪ વર્ષિય પુરુષ – કારબારી ફળિયું – ભોજપુર નજીક,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય પુરુષ – તાડ ફળિયું – કપુરા,તા.વ્યારા
  • ૫૪ વર્ષિય પુરુષ – ભાઠી ફળિયું – ડુંગરગામ,તા.વ્યારા
  • ૨૬ વર્ષિય મહિલા – નવોદય ફળિયું – બોરખડી,તા.વ્યારા
  • ૬૭ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય મહિલા – સીગ્નલ  ફળિયું – કટાસવાણ,તા.વ્યારા
  • ૨૧ વર્ષિય પુરુષ – સુરભી ટાવર –વ્યારા 
  • ૪૦ વર્ષિય પુરુષ – અભીશેક એસ્ટેટ –વ્યારા 
  • ૩૦ વર્ષિય પુરુષ – સીલ્વર લેક એપાર્ટમેન્ટ –વ્યારા 
  • ૩૬ વર્ષિય પુરુષ – આહિર ફળિયું – કલકવા,તા. ડોલવણ
  • ૫૫ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – કલકવા,તા. ડોલવણ
  • ૫૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – પાટી-૧,તા. ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ – પીઠાદરા,તા. ડોલવણ
  • ૬૫ વર્ષિય મહિલા – ઢોડિયાવાડ ફળિયું – પીઠાદરા,તા.ડોલવણ
  • ૬૫ વર્ષિય પુરુષ –  દાદરી ફળિયું – કલમકુઇ,તા.વાલોડ
  • ૩૪ વર્ષિય પુરુષ –  રબારી ફળિયું – કહેર,તા.વાલોડ
  • ૬૯ વર્ષિય મહિલા – નવા ફળિયું – ધામોદલા,તા.વાલોડ
  • ૬૨ વર્ષિય મહિલા – સરપંચ ફળિયું – કહેર,તા.વાલોડ
  • ૩૭ વર્ષિય પુરુષ – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
  • ૨૦ વર્ષિય પુરુષ – કોલી ફળિયું – બુટવાડા,તા.વાલોડ
  • ૩૨  વર્ષિય પુરુષ – ડેરી ફળિયું –ડુમખલ,તા.વાલોડ
  • ૫૦ વર્ષિય મહિલા – ચાર રસ્તા-વાલોડ 
  • ૬૫ વર્ષિય મહિલા – પેલાડ બુહારી,તા.વાલોડ
  • 30. ૫૦ વર્ષિય પુરુષ –   બોરડી ફળિયું– બુહારી,તા. વાલોડ
  • ૬૦ વર્ષિય પુરુષ –  મોરા ફળિયું – પેલાડ બુહારી,તા.વાલોડ
  • ૩૧ વર્ષિય પુરુષ –  બજાર ફળિયું – બુહારી,તા.વાલોડ
  • ૨૭ વર્ષિય મહિલા – આઝાદ ફળિયું – દેલવાડા,તા.વાલોડ
  • ૬૫ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું – અંધાત્રી,તા.વાલોડ
  • ૨૩ વર્ષિય મહિલા – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
  • ૮૭ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – બુટવાડા,તા.વાલોડ
  • ૫૦ વર્ષિય મહિલા – સમર ચાલી – વાલોડ
  • ૬૫ વર્ષિય મહિલા –કોકણી ફળિયું – વડપાડા,તા. સોનગઢ
  • ૨  વર્ષિય બાબો– બડીવાડ ફળિયું – કુમકુવા,તા. સોનગઢ
  • ૩૨ વર્ષિય પુરુષ –પટેલ ફળિયું –ચીમકુવા,તા.સોનગઢ 
  • ૬૦ વર્ષિય પુરુષ – જુના ઓઝર ફળિયું- ઓઝર, તા.સોનગઢ 
  • ૩૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – અછાલવા,તા.સોનગઢ 
  • ૪૨ વર્ષિય મહિલા – નવચોવડી ફળિયું – બેડી,તા.સોનગઢ 
  • ૪૧ વર્ષિય પુરુષ – આમજી ફળિયું – નિશાણા,તા.સોનગઢ 
  • ૫૩ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ચીખલી ભેંસરોટ,તા.સોનગઢ 
  • ૫૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ધામોડી,તા.સોનગઢ 
  • ૫૧ વર્ષિય પુરુષ – ખાટીબોર  ફળિયું – ડોસવાડા,તા.સોનગઢ 
  • ૫૫ વર્ષિય મહિલા – ગાયવાડા ફળિયું – ડોસવાડા,તા.સોનગઢ 
  • ૩૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ઉમરદા,તા.સોનગઢ 
  • ૧૫ વર્ષિય કિશોર – દાદરી ફળિયું – આમલગુંડી,તા.સોનગઢ 
  • ૪૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – આમલગુંડી,તા.સોનગઢ 
  • ૬૩ વર્ષિય મહિલા – GEB કોલોની– ઉકાઇ,તા.સોનગઢ 
  • ૧૭ વર્ષિય તરૂણ – GEB કોલોની– ઉકાઇ,તા.સોનગઢ 
  • ૨૪ વર્ષિય પુરુષ – CPM કોલોની– ઉકાઇ,તા.સોનગઢ 
  • ૨૯ વર્ષિય પુરુષ – ૫૦૦ ક્વાર્ટર્સ – ઉકાઇ,તા.સોનગઢ 
  • ૪૦ વર્ષિય પુરુષ –મેઢા ફળિયું – ઘાસિયામેઢા,તા.સોનગઢ 
  • ૫૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – ઉખલદા,તા.સોનગઢ 
  • ૨૪ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું – ધજાંબા,તા.સોનગઢ 
  • ૧૭ વર્ષિય તરૂણ – નિશાળ ફળિયું – બોરદા,તા.સોનગઢ 
  • ૩૮ વર્ષિય મહિલા – ખેરવાડા,તા.સોનગઢ 
  • ૪૫ વર્ષિય પુરુષ – ભટવાડા,તા.સોનગઢ
  • ૨૧ વર્ષિય મહિલા – પંચવટી - સોનગઢ  
  • ૩૨ વર્ષિય પુરુષ – શીવાજી નગર –સોનગઢ 
  • ૫૦ વર્ષિય મહિલા – દેવજીપુરા–સોનગઢ 
  • ૨૦ વર્ષિય મહિલા – દશેરા કોલોની –સોનગઢ 
  • ૪૫ વર્ષિય પુરુષ – માધવ સોસાયટી–સોનગઢ 
  • ૩૩ વર્ષિય મહિલા – રેલવે ફળિયું- મીરકોટ,તા.ઉચ્છલ
  • ૩૭ વર્ષિય મહિલા – નીચલુ ફળિયું- થુંટી ,તા.ઉચ્છલ
  • ૪૩ વર્ષિય પુરુષ– નીચલુ ફળિયું- થુંટી ,તા.ઉચ્છલ
  • ૨૮ વર્ષિય પુરુષ– નિઝર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application