Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં રવિવારે કોરોના પોઝીટીવના ૭૧ નવા કેસો નોંધાયા, ૩ દર્દીઓના મોત

  • April 26, 2021 

તાપી જિલ્લામાં રવિવારે ૩ દર્દીઓના મોતના અહેવાલ સામે આવ્યા છે આ સાથે કોરોના પોઝીટીવ દર્દીના ૭૧ નવા કેસ પણ નોંધાયા છે.જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૯૬૬ કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ ૪૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૨૩૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૬૫૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

 

 

 

 

 

 

 

 ૩ દર્દીઓના મોત 

વ્યારાના શક્તિ નગરમાં ૭૦ વર્ષીય પુરુષ, ઉચ્છલના આનંદપુરમાં ૪૫ વર્ષીય મહિલા અને સોનગઢના પરોઠા હાઉસમાં ૫૭ વર્ષીય પુરુષ મળી કુલ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૭૨ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૮૧ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૫મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૭૧ નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

 

 

તાપી જિલ્લામાં નોંધાયેલા ૭૧ પોઝીટીવ કેસો, એક  નજર કરીએ 

૧- ૬૦ વર્ષ , પુરુષ, ભાનાવાડી, ગામઠાણ ફળિયું,વ્યારા

૨- ૪૯ વર્ષ , પુરુષ, ભાનાવડી, ગામઠાણ ફળિયું,વ્યારા

૩- ૫૭ વર્ષ , પુરુષ, તોરણ રેસિડેન્સી, વ્યારા

૪- ૨૫ વર્ષ , સ્ત્રી, રૂપવાડા  આમલી ફળિયું 

૫- ૭૦ વર્ષ , પુરુષ, ધાટ ઝાડ ફળિયું, વ્યારા

૬- ૫૦ વર્ષ , સ્ત્રી, કાંજણ, વ્યારા

૭- ૬૨ વર્ષ , પુરુષ, કટાસવાણ, વ્યારા

૮- ૩૩ વર્ષ , પુરુષ, નવી વસાહત, વ્યારા

૯- ૫૬ વર્ષ , સ્ત્રી, શિવ સંકુલ, સ્ટેશન રોડ વ્યારા

૧૦- ૨૬ વર્ષ , સ્ત્રી, સિંગી વ્યારા

૧૧- ૩૨ વર્ષ , સ્ત્રી, ઉમરવાવ નજીક

૧૨- ૧૭ વર્ષ , સ્ત્રી, ઉમરવાવ નજીક

૧૩- ૩૩ વર્ષ , પુરુષ, પતિ મંદિર ફળિયું

૧૪- ૩૦ વર્ષ , પુરુષ, બેડચિત,નાડી ફળિયું

૧૫- ૪૭ વર્ષ , પુરુષ, ડોલવણ,ભંડાર ફળિયુ

૧૬- ૪૨ વર્ષ , સ્ત્રી, ચુનાવાડી સરપંચ ફળિયું 

૧૭- ૨૫ વર્ષ , સ્ત્રી, પાઠકવાડી, મંદિર ફળિયું 

૧૮- ૨૭ વર્ષ , સ્ત્રી, ચુનાવડી સરપંચ ફળિયું 

૧૯- ૨૮ વર્ષ , સ્ત્રી, ચુનાવડી સરપંચ ફળિયું 

૨૦- ૫૨ વર્ષ , પુરુષ, ઉમરવાવદુર આમલી ફળિયું 

૨૧- ૨૭ વર્ષ , સ્ત્રી, પટેલ ફળિયું , ગાળકૂવા 

૨૨- ૫૮ વર્ષ , પુરુષ, નિશાલ ફળિયું , ગાળકૂવા 

૨૩- ૩૫ વર્ષ , પુરુષ, સબસિડી ફળિયું , સિંગપુર

૨૪- ૪૦ વર્ષ , પુરુષ, નવાઉ ફળિયું , ઘાસિયામેઢા

૨૫- ૫૨ વર્ષ , સ્ત્રી, પીપલકુંવા તા.સોનગઢ

૨૬- ૫૦ વર્ષ , સ્ત્રી, નિશાલ ફળિયું , અગાસવાણ 

૨૭- ૩૫ વર્ષ , પુરુષ, ડુંગરી ફળિયું , કીકાકુઈ

૨૮- ૨૮ વર્ષ , પુરુષ, ભાથી ફળિયું , વાઝરડા 

૨૯- ૫૭ વર્ષ , પુરુષ, પરોઠા  હાઉસ, સોનગઢ 

૩૦- ૫૫ વર્ષ , સ્ત્રી, સરપંચ ફળિયું , આમલીપાડા

૩૧- ૫૭ વર્ષ , સ્ત્રી, દાદરી ફળિયું , ઉખલદા

૩૨- ૨૪ વર્ષ , સ્ત્રી, દાદરી ફળિયું , ઉખલદા

૩૩- ૫૯ વર્ષ , પુરુષ, કેનલ ફળિયું , મોટીખેરવાણ 

૩૪- ૫૫ વર્ષ , પુરુષ, મછલી ફળિયું , ધજામ્બા

૩૫- ૪૪ વર્ષ , પુરુષ, વાગદા

૩૬- ૨૬ વર્ષ , પુરુષ, વાગદા

૩૭- ૫૮ વર્ષ , સ્ત્રી, ભુરીવેલ, ઉકાઈ 

૩૮- ૪૫ વર્ષ , સ્ત્રી, ભુરીવેલ, ઉકાઈ 

૩૯- ૩૬ વર્ષ , પુરુષ, દેગામા

૪૦- ૨૨ વર્ષ , સ્ત્રી, વેદછી ખખર ફળિયું.

૪૧- ૪૫ વર્ષ , સ્ત્રી, દેગામા કોકણ વાડ 

૪૨- ૯૬ વર્ષ , પુરુષ, વાલોડ બજર ફળિયું

૪૩- ૬૫ વર્ષ , પુરુષ, વાલોડ નુરાની શોપિંગ પાછડ 

૪૪- ૨૩ વર્ષ , સ્ત્રી, વેદછી આશ્રમ  ફળિયું

૪૫- ૪૨ વર્ષ , પુરુષ, રાનવેરી  તાપલી ફળિયું

૪૬- ૬૦ વર્ષ , સ્ત્રી, દૂમખલ દેરી ફળિયું

૪૭- ૫૧ વર્ષ , પુરુષ, દેગામા

૪૮- ૫૦ વર્ષ , સ્ત્રી, વાલોડ,તૈયાબા પાર્ક

૪૯- ૬૦ વર્ષ , પુરુષ, તિતવા આશ્રમ  ફળિયું

૫૦- ૨૫ વર્ષ , પુરુષ, બેડકુવા ઉમરી ફળિયું

૫૧- ૬૫ વર્ષ , પુરુષ, ખેર સ્ટેશન ફળિયું

૫૨- ૨ વર્ષ , પુરુષ, ગોલણ ,ખાખર  ફળિયું

૫૩- ૩૨ વર્ષ , પુરુષ, બુહારી તલાવ ફળિયું

૫૪- ૩૦ વર્ષ , સ્ત્રી, બુહારી

૫૫- ૩૦ વર્ષ , પુરુષ, વાલોડ પુલ ફળિયું

૫૬- ૨૩ વર્ષ , સ્ત્રી, વાલોડ ડાયમંડ પાર્ક

૫૭- ૫૩ વર્ષ , સ્ત્રી, વાલોડ અનમોલ પાર્ક

૫૮- ૩૫ વર્ષ , પુરુષ, વાલોડ પાદર ફળિયું

૫૯- ૨૪ વર્ષ , સ્ત્રી, વાલોડ ભવાની નગર

૬૦- ૨૫ વર્ષ , પુરુષ, વાલોડ ઈદગાહ ફળિયું

૬૧- ૬૬ વર્ષ , સ્ત્રી, નિઝર

૬૨- ૩૫ વર્ષ , પુરુષ, વેલ્દા તા.નિઝર

૬૩- ૫૦ વર્ષ , પુરુષ, રાયગઢ તા.નિઝાર

૬૪- ૪૦ વર્ષ , પુરુષ, રાયગઢ તા.નિઝર

૬૫- ૩૦ વર્ષ , પુરુષ, બોરદા  તા.નિઝર

૬૬- ૫૭ વર્ષ , સ્ત્રી, બોરથા તા.નિઝર 

૬૭- ૩૫ વર્ષ , સ્ત્રી, ભીલજામ્બોલી  તા.નિઝર

૬૮- ૨૮ વર્ષ , સ્ત્રી, નવીભીલભવાલી તા.નિઝર

૬૯- ૬૦ વર્ષ , સ્ત્રી, નિઝર તા-નિઝર

૭૦- ૨૮ વર્ષ , પુરુષ, બાલંભા તા-કુકરમુંડા

૭૧- ૩૫ વર્ષ , પુરુષ, ફૂલવાડી તા-કુકરમુંડા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application