Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ ૩૧ કેસ સાથે તાપી જિલ્લામાં કોરોનાના ૬૯૧ કેસ એક્ટિવ, વધુ ૧ દર્દીનું મોત નિપજ્યુ

  • May 13, 2021 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૩૧ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજે વધુ ૫૯ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૮૩૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૬૪૧ કેસો નોંધાયા છે, હાલ ૬૯૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૬૦ નમુના લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

જિલ્લામાં વધુ ૧ દર્દીનું મોત નિપજ્યુ

વાલોડના ગોલણના ૫૫ વર્ષીય પુરુષનું કોરોનાથી મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૭ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૫ દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૩મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૩૧ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૩૧ પોઝીટીવ કેસો
  • ૪૦ વર્ષિય મહિલા – ભાટી ફળિયું – પનીયારી, તા.વ્યારા
  • ૩૮ વર્ષિય પુરુષ – સુગર ફેક્ટરી પાછળ- ખુસાલપુરા, તા.વ્યારા
  • ૩૫ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – કોહલી,તા.વ્યારા
  • ૪૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – કટીસકુવા દુર,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય પુરુષ – સરૈયા,તા.વ્યારા
  • ૩૨  વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ચાંપાવાડી,તા.વ્યારા
  • ૪૧ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
  • ૩૧ વર્ષિય પુરુષ – ઉમિયા નગર – કાનપુરા,તા.વ્યારા
  • ૨૦ વર્ષિય મહિલા – મગરકુઇ,તા.વ્યારા
  • ૬૩ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંદરદેવી,તા.વ્યારા
  • ૪૪ વર્ષિય પુરુષ – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
  • ૧૯ વર્ષિય પુરુષ – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
  • ૧૩ વર્ષિય કિશોર – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
  • ૪૩ વર્ષિય મહિલા – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
  • ૪૧ વર્ષિય મહિલા – દેવાણી ફળિયું – ખોડતળાવ,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય મહિલા – ગોવાળ દેવ ફળિયું – કાંજણ,તા.વ્યારા
  • ૨૧ વર્ષિય મહિલા – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૧ વર્ષિય બાળા  – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
  • ૫૧ વર્ષિય મહિલા – KAPS - ઉંચામાળા,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય મહિલા – KAPS - ઉંચામાળા,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય મહિલા – ઉંચી ફળિયું –પાઠકવાડી,તા.ડોલવણ
  • ૫૦ વર્ષિય પુરુષ – પાઠકવાડી,તા.ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ – રેંગણકચ્છ,તા.ડોલવણ
  • ૧૮ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – પીઠાદરા,તા.ડોલવણ
  • ૨૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – કુમ્ભીયા,તા.ડોલવણ
  • ૧૦ વર્ષિય બાળા  – નાયકી વાડ –  વીરપોર,તા.વાલોડ
  • ૩૬ વર્ષિય પુરુષ – નવા ફળિયું –ડુમખલ ,તા.વાલોડ
  • ૩૨ વર્ષિય મહિલા – નવા ફળિયું –ડુમખલ ,તા.વાલોડ
  • ૧૨ વર્ષિય બાળા  – નાના બંધારપાડા,તા.સોનગઢ
  • ૩૨ વર્ષિય પુરુષ – ઉમજા,તા.કુકરમુંડા
  • ૨૯ વર્ષિય મહિલા – ઇટવાઇ,તા.કુકરમુંડા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application