Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 621 સેમ્પલ લેવાયા,આજે એકપણ નવો કેસ નોંધાયો નથી

  • July 21, 2021 

તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 3888  કેસો નોંધાયા છે.

 

 

 

 

અત્યાર સુધી કુલ 3756 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 127 દર્દીઓના મોત નીપજ્યા છે. કોરોના ટેસ્ટ માટે 621 સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ 5 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application