તાપી જિલ્લામાં શનિવારે સાંજ સુધી વધુ ૯૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૬૨૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૬૧ કેસ પણ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૫૧૫ કેસો નોંધાયા છે, હાલ ૭૯૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૧૨૮ સેમ્પલ લેવામાં આવ્યા છે.
કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૬ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૫ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૧લી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૬૧ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ ૬૧ પોઝીટીવ કેસો
- ૩૫ વર્ષિય મહિલા – રુમકીતળાવ,તા.નિઝર
- ૩૬ વર્ષિય પુરુષ – ખેરવા,તા.નિઝર
- ૩૯ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – કટાસવાણ,તા.ઉચ્છલ
- ૭૧ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ખાબદા,તા. ઉચ્છલ
- ૨૧ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –પાંખરી,તા.ઉચ્છલ
- ૩૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –મીરકોટ,તા.ઉચ્છલ
- ૫૬ વર્ષિય મહિલા – મંદિર ફળિયું –પાટી,તા.ડોલવણ
- ૩૫ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું –કલમકઇ,તા.ડોલવણ
- ૨૩ વર્ષિય પુરુષ – ચાર રસ્તા - ડોલવણ
- ૨૫ વર્ષિય પુરુષ – બામણામાળ દુર,તા.ડોલવણ
- ૪૫ વર્ષિય પુરુષ – બામણામાળ દુર,તા.ડોલવણ
- ૩૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું –કલમકઇ,તા.ડોલવણ
- ૫૮ વર્ષિય પુરુષ – નાગઝર ફળિયું –પીપલવાડા,તા.ડોલવણ
- ૨૦ વર્ષિય પુરુષ – ભાણપુર ફળિયું –પાટી,તા.ડોલવણ
- ૪૦ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ ફળિયું –પીઠાદરા,તા.ડોલવણ
- ૪૫ વર્ષિય મહિલા – ઢોડિયાવાડ ફળિયું –પીઠાદરા,તા.ડોલવણ
- ૪૧ વર્ષિય પુરુષ – ભંડારી ફળિયું –ટીચકીયા, તા.સોનગઢ
- ૫ વર્ષિય બાળા – વાડ ફળિયું- ધમોડી, તા.સોનગઢ
- ૩૬ વર્ષિય પુરુષ – બજાર ફળિયું- બંધારપાડા તા.સોનગઢ
- ૪૦ વર્ષિય પુરુષ – આમલીપાડા ફળિયું- મેઢા તા.સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – આમલીપાડા ફળિયું- મેઢા તા.સોનગઢ
- ૬૦ વર્ષિય મહિલા – નાવચોવડી ફળિયું- બેડી તા.સોનગઢ
- ૫૮ વર્ષિય પુરુષ – ચગણ ફળિયું- અગાસવાણ,તા.સોનગઢ
- ૫૪ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બેડી,તા.સોનગઢ
- ૬૫ વર્ષિય પુરુષ – ગોપાળપુરા,તા.સોનગઢ
- ૬૫ વર્ષિય પુરુષ – પીપળકુવા,તા.સોનગઢ
- ૪૦ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું- પીપળકુવા,તા.સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – જુના આમલપાડા,તા.સોનગઢ
- ૬૩ વર્ષિય પુરુષ – ૫૦૦ ક્વાર્ટર્સ- ઉકાઇ,તા.સોનગઢ
- ૪૭ વર્ષિય પુરુષ – CPM કોલોની- ઉકાઇ, તા. સોનગઢ
- ૨૨ વર્ષિય પુરુષ – CPM કોલોની- ઉકાઇ, તા. સોનગઢ
- ૩૦ વર્ષિય મહિલા – આશિર્વાદ કોમ્પ્લેક્ષ- સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – મુસ્લીમ ફળિયું- સોનગઢ
- ૬૭ વર્ષિય પુરુષ – માધવ સોસાયટી – વાંકવેલ,તા.સોનગઢ
- ૫૪ વર્ષિય પુરુષ – મુસ્લીમ ફળિયું- જુનાગામ -સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – દેવજીપુરા- સોનગઢ
- ૪૦ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું- નવાગામ- સોનગઢ
- ૫૨ વર્ષિય મહિલા – શ્યામ વાટિકા- મુસા,તા.વ્યારા
- ૫૪ વર્ષિય મહિલા – શ્યામ વાટિકા- મુસા,તા.વ્યારા
- ૩૫ વર્ષિય મહિલા – ફ્લાવરવેલી - વ્યારા
- 41. ૩૦ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું-વાંસકુઇ,તા.વ્યારા
- ૬૪ વર્ષિય મહિલા – હોળી ફળિયું- આમપુરા નજીક ,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – કણબી ફળિયું- ધાટ ,તા.વ્યારા
- ૭૦ વર્ષિય પુરુષ – ઉપલું ફળિયું- નવી ધાટ ,તા.વ્યારા
- ૩૦ વર્ષિય મહિલા –મોટું ફળિયું- કાંજણ,તા.વ્યારા
- ૫૨ વર્ષિય પુરુષ – ઇંન્દ્રપ્રસ્થ સોસાયટી –વ્યારા
- ૫૭ વર્ષિય પુરુષ – ભરવાડી ફળિયું – ખુસાલપુરા,તા.વ્યારા
- ૩૨ વર્ષિય મહિલા –નાની કુંડળ – બોરખડી,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – નાની કુંડળ – બોરખડી,તા.વ્યારા
- ૫૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – કપુરા,તા.વ્યારા
- 51. ૬૫ વર્ષિય પુરુષ – નવું ફળિયું – ભોજપુર,તા.વ્યારા
- ૩૯ વર્ષિય મહિલા – કાનપુરા- વ્યારા
- 53. ૭૦ વર્ષિય પુરુષ – ખુરદી,તા.વ્યારા
- 54. ૪૫ વર્ષિય પુરુષ – ખટાર ફળિયું-કાનપુરા,તા.વ્યારા
- 55. ૩૦ વર્ષિય પુરુષ – તાડ ફળિયું- કપુરા,તા.વ્યારા
- ૭૨ વર્ષિય મહિલા – વૃન્દાવન નગર –કપુરા,તા.વ્યારા
- ૬૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું –મગરકુઇ,તા.વ્યારા
- ૭૦ વર્ષિય મહિલા – નાલોઠા,તા.વાલોડ
- ૩૩ વર્ષિય પુરુષ – ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
- ૬૫ વર્ષિય મહિલા – હનુમાન ફળિયું- અલગટ,તા.વાલોડ
- ૬૦ વર્ષિય મહિલા – સોડા ફેક્ટરી સામે-વાલોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application