તાપીમિત્ર ન્યુઝ,વ્યારા,તાપી:સોનગઢના ઘાસિયામેઢા ગામે ગેરકાયસેસર રેતીખનન મામલો,એસીબી સુરત દ્વારા ભૂસ્તર અને ખનીજ ખાતાના અધિકારી સહિત 6 સામે ગુનો દાખલ કરાયો..
તત્કાલીન રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ કોરાટ સામે એસીબીની કાર્યવાહી,તાપી જિલ્લાના વ્યારા ના કણઝા ગામે રેતી લીઝ ધરાવતા આર. ટી.પટેલ સામે ગુનો દાખલ...
સોનગઢના જામાપુર ખાતે લીઝ ધરાવતા બિપિન ગુરજી ગામીત વિરોધ ગુનો દાખલ...
ઘાસિયામેઢા ગામે ગેરકાયદેસર રેતી ખનન કરી જામાપુર અને કણઝા ની લિઝના રોયલ્ટી પાસ અપાતા હતા..
બંને લીઝ ધારકોના બેનામી હિસાબી ચોપડા કબજે કર્યા...
ભૂસ્તર ખાતાના અધિકારી ભાવેશ કોરાટ સહિત 6 નું મેળાપીપણું સુરત એસીબીની ટીમમાં તપાસમાં બહાર આવ્યું...
ઘાસિયામેઢા ગામે 18 કરોડની ગેરકાયદેસર રેતી ચોરી...
1 કરોડ 8 લાખની રોયલ્ટી ચોરી ઝડપાઇ,એસીબીની તપાસ હજુ ચાલુ,ગેરકાયદેસર રેતીનો વેપલો કરતા રેતી માફિયાઓમાં ફફડાટ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application