Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વધુ ૪ દર્દીઓના મોત સાથે કોરોનાના નવા ૫૦ કેસ નોંધાયા

  • May 12, 2021 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૫૦ કેસ નોંધાયા છે આજે વધુ ૬૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૩૪૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૧૫૪ કેસો નોંધાયા છે, હાલ ૭૨૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૬૬૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

જિલ્લામાં વધુ ૪ દર્દીઓના મોત નિપજ્યા

વ્યારના લોટરવા ગામના નિશાળ ફળિયાની ૫૩ વર્ષીય મહિલા અને વ્યારાના રાજનગરના ૪૩ વર્ષીય પુરુષનું કોરોનાથી મોત જયારે વાલોડના નાલોઠા ગામની ૫૩ વર્ષીય મહિલા અને દેગામા ગામની ૬૦ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નિપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૮ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૬ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૪  દર્દીઓના મોત નિપજ્યા છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૨મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૫૦ નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૫૦ પોઝીટીવ કેસો
  • ૩૫ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું - સાંકળી,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ –  નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
  • ૨૭ વર્ષિય મહિલા – સીમાડા ફળિયું – ઘાટા,તા.વ્યારા
  • ૩૩ વર્ષિય પુરુષ –  KAPS- ઉંચામાળા,તા.વ્યારા
  • ૩૯ વર્ષિય પુરુષ – ઘાણી ફળિયું – બેડકુવાદુર ,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય મહિલા – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૫ વર્ષિય પુરુષ – CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૫૮  વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ડુંગરગામ,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ – વૃન્દાવન સોસાયટી- પનીયારી, તા.વ્યારા
  • ૭૦ વર્ષિય મહિલા –  રીજન્સી હોમ્ – વ્યારા
  • ૫૨ વર્ષિય પુરુષ – બોરખડી, તા.વ્યારા
  • ૫૩ વર્ષિય મહિલા –  નિશાળ ફળિયું- લોટરવા, તા.વ્યારા
  • ૨૪ વર્ષિય મહિલા –  જુનુ ઢોડિયાવાડ– વ્યારા
  • ૫૦ વર્ષિય મહિલા –  પાઠકવાડી,તા.ડોલવણ
  • ૫૩  વર્ષિય પુરુષ – વાડ ફળિયું – ગડત,તા. ડોલવણ
  • ૬૦ વર્ષિય પુરુષ – બેડચીત,તા.ડોલવણ
  • ૪૦ વર્ષિય પુરુષ – વાંકલા,તા.ડોલવણ
  • ૫૫ વર્ષિય મહિલા – ગાંગપુર–ડોલવણ  
  • ૪૦ વર્ષિય મહિલા – ભંડારી ફળિયું- ગાંગપુર,તા.ડોલવણ
  • ૨૯  વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બાગલપુર,તા.ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ – બેડારાયપુરા,તા.ડોલવણ
  • ૩૦  વર્ષિય પુરુષ – જામલા ફળિયું- હલમુંડી,તા.ડોલવણ
  • ૧૮ વર્ષિય યુવાન – દાદરી ફળિયું- પીઠાદરા,તા.ડોલવણ
  • ૬૦ વર્ષિય પુરુષ – અંધાત્રી, તા.વાલોડ
  • ૪૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-ભીમપોર,તા.વાલોડ
  • ૩૭ વર્ષિય મહિલા – પોલીસ લાઇન –વાલોડ 
  • ૨૮ વર્ષિય પુરુષ – પુલ ફળિયું –વાલોડ 
  • ૫૫ વર્ષિય મહિલા – મારિયા ફળિયું –વાલોડ
  • ૨૬ વર્ષિય મહિલા – મારિયા ફળિયું –વાલોડ
  • ૩૯ વર્ષિય મહિલા – આનંદ વિહાર –વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ – ટાંકલી ફળિયું-દેગામા,તા.વાલોડ
  • ૩૯ વર્ષિય પુરુષ – વાડી ફળિયું- કલમકુઇ,તા.વાલોડ
  • ૨૧ વર્ષિય પુરુષ – ઝગડી ફળિયું- ભીમપોર,તા.વાલોડ
  • ૨૩ વર્ષિય મહિલા – માજી સરપંચ ફળિયું-નાલોઠા,તા.વાલોડ
  • ૨૮ વર્ષિય પુરુષ – વાલોડ ગેસ કંપની –વાલોડ 
  • ૩૩ વર્ષિય પુરુષ – પાદર ફળિયું –વાલોડ
  • ૩૦ વર્ષિય મહિલા – સતવલ્લા,તા.વાલોડ
  • ૫૫ વર્ષિય મહિલા – આમલીમોરા- ઇનમા,તા.વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ – ગોકુળ ફળિયું-અલગટ,તા.વાલોડ
  • ૧૯ વર્ષિય મહિલા – ગોકુળ ફળિયું-અલગટ,તા.વાલોડ
  • ૨૬ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું –ડુમખલ ,તા.વાલોડ
  • ૭૦ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું –અંધાત્રી,તા.વાલોડ
  • ૫૭ વર્ષિય પુરુષ – આહિર ફળિયું –જામણિયા,તા.વાલોડ
  • ૫૩ વર્ષિય મહિલા – મોટું ફળિયું –હથુકા,તા.વાલોડ
  • ૩૦ વર્ષિય પુરુષ – જામખડી,તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- મેઢા,તા.સોનગઢ
  • ૨૮ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું- ઉખલદા,તા.સોનગઢ
  • ૨૮ વર્ષિય પુરુષ – જવાહર ફળિયું- ખડકા ચીખલી,તા.સોનગઢ
  • ૬ વર્ષિય બાળા – દાદરી ફળિયું- મેઢા,તા.સોનગઢ
  • ૩૦ વર્ષિય મહિલા – પ્રતિમા નગર – સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application