Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો કહેર યથાવત : તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા ૩૫ કેસ નોંધાયા, વધુ ૧ દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક ૧૧૬ થયો

  • May 14, 2021 

વ્યારાના ઢોડીયાવાડની ૮૦ વર્ષીય વૃધ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૮ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૬ દર્દીઓના મોત નિપજ્યા છે.

 

 

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૪મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૩૫ કેસ નોંધાયા છે.

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૩૫ કેસ નોંધાયા છે. આજે વધુ ૬૮  દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૯૦૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૬૭૬ કેસો નોંધાયા છે, હાલ ૬૫૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૧૫ નમુના લેવામાં આવ્યા છે.

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૩૫ પોઝીટીવ કેસો
  • ૩૮ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – લીમડદા,તા.વ્યારા
  • ૩૩ વર્ષિય પુરુષ – તાડકુવા ડુંગરી –વ્યારા 
  • ૩૮ વર્ષિય મહિલા – KAPS - ઉંચામાળા,તા.વ્યારા
  • ૪૧ વર્ષિય પુરુષ – KAPS - ઉંચામાળા,તા.વ્યારા
  • ૩૦ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૪૬ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૬ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૭ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૯ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૩૨ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૩૩ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૯ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૧ વર્ષિય મહિલા – સોડા ફ્ક્ટરી પાસે -ખટાર ફળિયું – કાનપુરા, તા.વ્યારા
  • ૫૬ વર્ષિય પુરુષ – ડોલારા,તા.વ્યારા
  • ૨૬ વર્ષિય પુરુષ – કેલાઇ ફળિયું – બોરખડી,તા.વ્યારા
  • ૪૭ વર્ષિય પુરુષ – કોલેજ ફળિયું – પનિયારી,તા.વ્યારા
  • ૩૦ વર્ષિય પુરુષ – કોલેજ ફળિયું – પનિયારી,તા.વ્યારા
  • ૬૫ વર્ષિય પુરુષ – ડુંગરગામ,તા.વ્યારા
  • ૨૩ વર્ષિય મહિલા – વ્યારા
  • ૨૯ વર્ષિય મહિલા – સીંગી –વ્યારા 
  • ૬૦ વર્ષિય મહિલા – જુનુ ઢોડિયાવાડ –વ્યારા 
  • ૭૦ વર્ષિય પુરુષ – દિવ્યા નગર –વ્યારા 
  • ૩૭ વર્ષિય મહિલા – મહાદેવ નગર –વ્યારા 
  • ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –કલકવા,તા.ડોલવણ
  • ૫૦ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું –પંચોલ,તા.ડોલવણ
  • ૭૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પાટી,તા.ડોલવણ
  • ૬૧ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –બેડકુવા,તા.વાલોડ
  • ૪૦ વર્ષિય મહિલા – પુર્વ હળપતીવાસ –બાજીપુરા,તા.વાલોડ
  • ૪૨ વર્ષિય મહિલા – દિવાન ફળિયું –અલગટ,તા.વાલોડ
  • ૨૮ વર્ષિય પુરુષ – ગાંધી ફળિયું –અલગટ,તા.વાલોડ
  • ૫૧ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –ભીમપોર,તા.વાલોડ
  • ૩૪ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું –અંધાત્રી,તા.વાલોડ
  • ૨૧ વર્ષિય મહિલા – જિન ફળિયું –બુહારી,તા.વાલોડ
  • ૩૪ વર્ષિય પુરુષ – ચંડી ફળિયું –વેલઝર ,તા.સોનગઢ
  • ૪૦ વર્ષિય પુરુષ – સર્વોદય નગર – સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application