Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:નાલાયક ગાળો આપવાની ના પાડતા યુવક ઉપર સળિયા વડે હુમલો

  • June 13, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ તાલુકાના બુહારી ગામે તા.૧૨મી જુન નારોજ આશરે ૭:૦૦ કલાક ના અરસામાં સેહુલકુમાર મોહનભાઈ ચૌધરી રહે,અંધાત્રી,પટેલફળીયું-વાલોડ નાઓ પોતાના ઘરના આંગણામાં ફોરવ્હીલ ગાડી સાફસફાઈ કરતો હતો તે સમયે પ્રગ્નેશભાઈ રમણભાઈ ચૌધરીનાઓ નાલાયક ગાળો આપતો હોય જેથી સેહુલકુમારે ગાળો આપવાની ના પાડતાં પ્રગ્નેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ સેહુલકુમાર ને માથાના ભાગે સળિયાથી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.બનાવ અંગે સેહુલકુમાર ચૌધરીએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેમની ફરિયાદને આધારે પ્રગ્નેશ ચૌધરી વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application