Tapi mitra news:અમદાવાદથી મહિલા સંમેલન માંથી પરત ફરતી સુરતની લકઝરી બસને રસ્તા અકસ્માત નડ્યો હતો. જેમાં બે મહિલાઓએ પગ ગુમાવ્યા હતા. જે અંગે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે રાજય સરકારમાં સહાય અંગેની રજુઆત કરી હતી. સરકાર દ્વારા બંને મહિલાઓને રૂ.૨ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.ઇજાગ્રસ્તોને રૂ.૨૫ હજારની સહાય પણ આપવાની જાહેરાત કરાઇ હતી. શનિવારે રાજય સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પગ ગુમાવનાર બંને મહિલાઓને રૂ.૨ લાખ અને સાત ઇજાગ્રસ્ત મહિલાઓને રૂ.૨૫ હજારના ચેકો સંગીતાબેન પાટીલે અર્પણ કર્યા છે.
High light-અમદાવાદથી મહિલા સંમેલનમાંથી પરત ફરતી બસને અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application