Tapi mitar News;પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા ભોજનાલયમાં કામ કરતો અને કર્ણાટકના બેગ્લોરનો વતની નારાયણ શેટ્ટી નામના વૃધ્ધે ફાંસો ખાઇ આપઘાત કરતા પોલીસ દોડતી થઇ છે. આત્મહત્યા પાછળ હજુ સુધી કોઇ કારણ જાણવા મળ્યુ નથી. પાંડેસરા પોલીસે બોડીનો કબ્જા લઇ પી.એમ. અર્થે સિવીલમાં મોકલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં આર્થિક પરિસ્થીતી ખરાબ થવાના કારણે ૬૫ વર્ષીય નારાયણ શેટ્ટીએ આ પગલું ભર્યુ હોવાની શકયતા દેખાઇ રહી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application