Tapi mitra News;"લોકડાઉન"ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લામાં આશ્રય મેળવનાર ઝારખંડના ૧૨૦ શ્રમિકોને તેમના વતન રવાના કરાયા હતા. વ્યારાથી રાંચી જતી સ્પેશિયલ શ્રમિક ટ્રેનમાં આ શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશી તથા તેમની ટીમે તાપી જિલ્લાના આ ૧૨૦ શ્રમિકોને મોકલવાની કાર્યવ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application