Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાંથી બુધવારે કોરોના ટેસ્ટ માટે 268 સેમ્પલ લેવાયા,હાલ 7 કેસ એક્ટીવ

  • March 17, 2021 

તા.17મી માર્ચ,તાપી જીલ્લામા આજરોજ કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોધાયો નથી, જોકે જે રીતે લોકો સોસીયલ ડીસ્ટન્સ અને માસ્ક વગર હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

 

તાપી જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 914 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 866 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 268 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં હાલ 7 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application