Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના જોળવા ખાતે આયુર્વેદ શાખા દ્વારા થઇ રહેલા "આયુર્વેદિક ઉકાળા" વિતરણની મુલાકાત લેતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર

  • May 09, 2020 

Tapi mitra News-કોરોના મહામારીએ વિશ્વને પોતાના સકંજામાં લીધું છે. દેશભરમાં કોરોના સામે જનતા જનાર્દનને પોતાનું સ્વાસ્થય જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આવા સમયે લોકોએ રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી બની છે ત્યારે સુરતની આયુર્વેદ શાખા-જીલ્લા પંચાયત દ્વારા પલસાણા તાલુકાના જોળવા ગામ ખાતે "આયુર્વેદિક ઉકાળા"નુ વિતરણ કરવામાં આવ્યુ હતું. જે વિતરણની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારે મુલાકાત લીધી હતી. સાથે હોમીયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application