Tapi mitra News-લોકડાઉન દરમિયાન જાહેર જનતાને મૂંઝવતાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અભિનવ પહેલના રૂપમાં ૧૧૦૦ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ૧૧૦૦ પર કોલ કરી એમ.ડી. ફિજીશ્યન, સાઇકિયાટ્રીsસ્ટ-મનોવૈજ્ઞાનિક અને એમ.બી.બી.એસ ડોક્ટર્સ ૨૪ x ૭ ટેલીમેડિસીન, ટેલી કાઉન્સેલિંગ, ટેલી એડ્વાઇઝ સેવા આપશે. હેલ્પલાઇન દ્વારા ઘરે બેઠાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોનું સમાધાન થઈ શકશે. જેથી આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application