Tapi mitra News-શનિવારની સાંજે સાયણ ગામે પરપ્રાંતીય લોકોને જમાડવાની વાતે સાયણ ગામના ઇન્ચાર્જ સરપંચ અશ્વિન રમેશ ઠક્કરએ ગામમાં અને આજુ બાજુના ગામમાં ડી.જે ફેરવી લોકોને જમવાનું મળવાનું નહી એવું એનાઉન્સ કરાવી લોકોને ભડકાવી સાયણ ગામે જમવા આવવાનું કહી ૧૫૦૦૦ પરપ્રાંતીય લોકો સાયણ ગામે ધસી આવવાની ઘટનામાં કાયદો અને વ્યવસ્થા ખોરવવા સાથે ગામને બાનમાં લેવાની ઘટનામાં બે દિવસ બાદ સુરત પોલીસે સાયણ ગ્રામ પંચાયત સરપંચ અશ્વિન ઠક્કર અને તલાટી વિજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application