Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને રક્ષણાત્મક કીટ આપવામાં આવી

  • April 28, 2020 

Tapi mitra News-તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકા દ્વારા તેના તમામ સભ્યો,ઓફિસના કર્મચારીઓ, પાણી પુરવઠાના કર્મચારીઓ, તેમજ ફાયર શાખાના કર્મચારીઓને રક્ષણાત્મક કીટ આપવામાં આવી છે. "કોરોના" ના સંક્રમણની દહેશત વચ્ચે ફર બજાવતા આ કર્મચારી, અધિકારી, અને પદાધિકારીઓ ને નગરપાલિકા દ્વારા ૫૦૦ ml સેનિટાઈઝર, ૫૦૦ ml હેન્ડ વોશ, ૬ એન્ટિ બેક્ટેરિયલ સાબુ વિગેરેની અંદાજીત ૨૫૦ થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application