Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પાંડવાસ ગ્રૂપ દ્વારા જરૂરિયાત મંદોને ફૂડ કીટ અને ફૂડ પેકેટ વિતરણ કરાયું

  • April 23, 2020 

Tapi mitra News-જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને  મિસિંગ સેલ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાંડવાસ ગ્રૂપ અને સનરાઈજ શિક્ષણ સંસ્થાન ઉધનાના સંયુક્ત ઉપક્રમે અનાથ બાળકોને તથા જરૂરિયાત મંદોને રોજે રોજ ફુડ કીટ અને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. બધાના સહયોગથી આજદિન સુધી ૨૨૦૦ થી વધારે ફૂડ કીટ અને ૧૧૫૦૦ થી વધારે ફૂડ પેકેટ અનાથ બાળકોનું નિવાસ સ્થાન વેસુ , કૈલાસ ચોકડી અને બમરોલી ઝોપડ પટ્ટીમાં સતત અંતિમ  એક માસથી સવાર - સાંજ વિતરણ કરીને સેવા કાર્ય કરવામાં આવ્યું છે. આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના પિ.એલ.વી શ્રી પ્રદિપ શિરસાઠ, શ્રી કમલેશ શિરસાઠ, પાંડવાસ ગ્રુપના તથા સનરાઇજ ગ્રુપના ગણેશભાઈ આરે,  કૌશલ બાગડે,  ભરત નિકમ, પવન બડગુજર, પ્રિતેશ ખલને, વિશાલ થાટે દ્વારા કરવામાં આવી રહ્યું છે. જન એ જ પ્રભુ સેવા,  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application