Tapi mitra News-કોરોના સામેની લડાઈમાં કોરોના વોરિયરના રૂપમાં અગણિત સેવા સંસ્થાઓ માનવીય અભિગમ સાથે અવિરતપણે જનસેવા કરી રહી છે. સુરતની અગ્રણી સંસ્થા ‘સેવા ફાઉન્ડેશન’ દ્વારા કોરોનાના દર્દીઓને ગરમ પાણી આપવા માટે સરળતા રહે તે માટે ૨૫૦ નંગ ઇલેક્ટ્રિક કીટલી સુરત સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહી કીટલીઓ સ્વીકારી સેવા ફાઉન્ડેશનના ઉમદા અભિગમની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application