Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લા કોરોના અપડેટ તા.22-04-2020

  • April 22, 2020 

૧) જિલ્લાના પોઝેટીવ કેસો : 01 ૨) કુલ લેવાયેલા સેમ્પલ : 186 ૩) જે પૈકી નેગેટિવ :165 ૪) રિપોર્ટ પેન્ડિંગ : 20 ૫) ક્વોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ : 57 ૬) ક્વોરોન્ટાઇન પૂર્ણ થયા હોય એવા વ્યક્તિઓ : 87 ૭) અન્ય વિગત : કન્ટેઈનમેન્ટ ઝોન માયપુર ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી કરવામાં આવેલ છે જેમાં ILI : ફ્લૂ ના લક્ષણો ધરાવતા (0 case) અને SARI : સ્વશન તંત્રને લગતા ગંભીર પ્રકારના (0 Case) કોઈ કેસ મળેલ નથી. ગઈ કાલ (તા.21-04-2020) ના રોજ લેવામાં આવેલ કુલ સેમ્પલ-09 પૈકી નેગેટીવ-09 અને પોઝીટીવ-00 રીઝલ્ટ આવેલ છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application