Tapimitra News-નોવેલ કોરોના વાઈરસના સંક્રમણના અટકવવા અમલી લૉકડાઉનના કારણે કામ પર ગેરહાજર રહેનાર કોઇપણ અસંગઠિત શ્રમયોગી કે કર્મચારીઓ પગાર ન કાપવા તથા તેઓને છૂટા ન કરવા રાજ્યના શ્રમ નિયામકશ્રી દ્વારા જણાવાયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન,મ્યુનિસિપાલટી અને શહેરી વિસ્તારમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગી જેવા કે, ઘરકામ કરતા, ઘરમાં રસોઇયા તરીકે કામ કરતા, ઘરમાં સફાઈ કામ કરતા કે હાઉસકીપિંગની કામગીરી કરતાં વગેરે જેવા શ્રમયોગીઓને તા.03.05.2020 સુધી સ્વૈચ્છિક રજા આપવા તથા તે સમયગાળાનો પગાર પણ આપવા , શ્રમ નિયામકશ્રી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application