Tapimitra News-કોરોના સામે સરકારની સાથોસાથ સામાજિક સંસ્થાઓ પણ નિ:સ્વાર્થભાવે ગરીબ-વંચિત વર્ગના ભોજન અને આરોગ્ય માટે જહેમત ઉઠાવી રહી છે. કેટલીક સંસ્થાઓ મદદ કરતી વખતે પ્રચાર પ્રસિદ્ધીને મહત્વ આપી રહી છે, જેની સામે ત્યારે જનસેવા એજ પ્રભુસેવાના વિધાનને ચરિતાર્થ કરતાં બારડોલીના ૧૪ જેટલી સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકોએ એક નવી પહેલ કરી છે. દાન અને સહાય આપતાં સમયે તેમણે ઓળખ છુપાવીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો સંકલ્પ કર્યો છે. જેથી સહાયનો મહિમા સહાય લેનારનું માન જળવાઈ રહે. બારડોલી વહીવટીતંત્ર દ્વારા સંચાલિત વોટ્સએપ ગ્રુપમાં લોકોની માંગણી રજૂ થાય ત્યારે આ સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો તાત્કાલિક અનાજ કીટ પહોંચી જાય છે..
high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application