Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ કુલ 46 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો:જાણો કોણ ક્યાં પકડાયું

  • April 10, 2020 

Tapimitra News-24 માર્ચ મધ્યરાત્રિથી લાગુ થયેલા 21 દિવસના લોકડાઉનના 16માં દિવસે ગુરુવારે તાપી જિલ્લાના ઉકાઈ,સોનગઢ,કાકરાપાર,વ્યારા,વાલોડ અને ઉચ્છલ તાલુકાના કુલ મળી 46 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ થયો છે. તા.9 એપ્રિલ નારોજ સમય સાંજના 7:30 વાગ્યા સુધી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢમાં એલસીબીએ 2 અને સ્થાનિક પોલીસે 3 મળી કુલ 5 લોકો વિરુદ્ધ,ઉચ્છલ તાલુકામાં 8,ઉકાઈમાં 6 લોકો વિરુદ્ધ,કાકરાપારમાં 2,વ્યારામાં 10 તેમજ વાલોડમાં 15 લોકો વિરુદ્ધ લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉચિત કારણ વગર ઘરની બહાર વાહન લઈને નીકળતા લોકોના વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. 3 અઠવાડિયાના લોકડાઉનના સમયગાળામાં હવે આ ત્રીજા નિર્ણાયક તબક્કામાં હિડન (છુપા) કેસો બહાર આવવાની આશંકાને જોતા પોલીસે પોતાની કાર્યવાહી સખ્ત રીતે અમલી બનાવી છે. ત્યારે તાપી જીલ્લા પોલીસ દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ પણ સરપંચો અને તલાટીઓને સરકારી માર્ગદર્શીતા મુજબ અમુક સત્તાઓ આપવામાં આવી છે. જેમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા વ્યક્તિના પરિવારમાં રહેલા વાહનોની ચાવી કસ્ટડીમાં લેવાની સત્તાનો પણ સમાવેશ થાય છે. high light-કોણ ક્યાં પકડાયું,એક નજર કરીએ......................

સોનગઢ માંથી પકડાયેલા આરોપીઓ........
  1. ઇકબાલ હુસેન બરકત અલી રહે,દેવજીપુરા,સોનગઢ
  2. મૌસીમ હર્ષદભાઈ ખટીક રહે,ઈસ્લામપુરા,સોનગઢ
  3. મુસ્તકીમ સલીમ રાઈન રહે,શ્રીરામ નગર,સોનગઢ
  4. પ્રમોદબ્રીજલાલ મલ્લાહ રહે,પંચવટી ફળિયું,સોનગઢ
  5. મેઘરજ કાશીનાથ એસી રહે,સરકારી આવાસ,દેવજીપુરા,સોનગઢ
ઉકાઈ માંથી પકડાયેલા આરોપીઓ...............
  1. ભરત રવી વસાવા રહે,ભીમપુરા,ત્રણ રસ્તા-ઉકાઈ
  2. કનુ જંગલીયા ગામીત રહે,ભીમપુરા,નિશાળ ફળિયું-ઉકાઈ
  3. અનીલ રણછોડ વસાવા રહે,ઉકાઈ,જીઇબી કોલોની,
  4. નવીન રમેશ ચૌહાણ રહે,પાથરડા કોલોની,ઉકાઈ
  5. પ્રીતેશ ચંદુ ગામીત રહે,દેવજીપુરા,સોનગઢ
  6. કાનજી ભૂપત ભરવાડ રહે,ભૂરીવેલ,ઉકાઈ
ઉચ્છલ માંથી પકડાયેલા આરોપીઓ...............
  1. સામા વાડિયા ગામીત રહે,થુટી,ઉચલી ફળિયું-ઉચ્છલ
  2. નાનુ નીમજી ગામીત રહે,થુટી,ઉચલી ફળિયું-ઉચ્છલ
  3. દાઉદ નોપર્યા કાથુડ રહે,વદ્ડેખુર્દ,નિશાળ ફળિયું,ઉચ્છલ
  4. સુનીલ બાપજી ગામીત રહે,કટાસવાણ,ગતાડી ફળિયું,ઉચ્છલ
  5. વિકેશ ગામીત રહે, કટાસવાણ,ગતાડી ફળિયું,ઉચ્છલ
  6. વિપુલ રણજીત વસાવા રહે,કુઇદા કંટોલ ફળિયું,ઉચ્છલ
  7. મનીષ કાંતિ પટેલ રહે, કટાસવાણ,ગતાડી ફળિયું,ઉચ્છલ
  8. કિશન સુમા ગામીત રહે, કુઇદા કંટોલ ફળિયું,ઉચ્છલ
કાકરાપાર માંથી પકડાયેલા આરોપીઓ...............
  1. નિરવ અશોકભાઈ પટેલ રહે,લોટરવા ,સામરી ફળિયું-વ્યારા
  2. વીપુલ શંકરભાઈ ગામીત રહે,નાળા ફળિયું,વ્યારા
વ્યારા માંથી પકડાયેલા આરોપીઓ...............
  1. ઇમરાન સમસુદ્દીન ફકીર રહે,તળાવ રોડ,વ્યારા
  2. ચન્દ્રસિંહ દિલીપભાઈ ગામીત રહે,વૃંદાવાડી,વ્યારા
  3. હર્ષ સંજય રાણા રહે,ગોલવાડ,વ્યારા
  4. બ્રીજેસ રામસિંગ ચૌધરી રહે,સિંગી ફળિયું,વ્યારા
  5. નિક્કી રમેશભાઈ રહે,સ્ટેશન રોડ,સમાં બેકરીની બાજુમાં,વ્યારા
  6. સુરેશ હીરા ગામીત રહે,ખુશાલપુરા,વ્યારા
  7. પરિમલ સન્મુખ ગામીત રહે,માયપુર,વ્યારા
  8. અક્ષય ધુલસિંગ ચૌધરી રહે,બાજીપુરા,વાલોડ
  9. વિશાલ વિનોદ ગામીત રહે,દાદરી ફળિયું,વ્યારા
  10. રાહુલ રઘુનાથ કુમાવત રહે,બસ્તી ફળિયું,વ્યારા
વાલોડ માંથી પકડાયેલા આરોપીઓ...............
  1. અમિત વીરસીંગ ચૌધરી રહે,તીતવા,વાલોડ
  2. રોહિત હીરા મિસ્ત્રી રહે,જામણીયા,વાલોડ
  3. પીન્ટુ કમલેશ રાઠોડ રહે,બારડોલી
  4. હિતેશ પ્રદીપ ચૌધરી રહે,લોટરવા,વ્યારા
  5. અકરમ ઝાકીર શેખ રહે,બાજીપુરા,વાલોડ
  6. કનજી અર્જુન ચૌધરી રહે,ખાંભલા
  7. હિમાંશુ અર્જુન પટેલ રહે, કલકવા,ડોલવણ
  8. પીયુષ રમેશ ચૌધરી રહે,જેસિંગપુરા,વ્યારા
  9. શંકર રામસિંહ ચૌધરી રહે,કલકવા,ડોલવણ
  10. પીન્ટુ શૈલેશ રાઠોડ રહે,બારડોલી
  11. ધીરુ છગન ગામીત રહે,વ્યારા
  12. કિરણ રમેશ ગામીત રહે,વાલોડ
  13. મહમદ તોહીદ કરીમમુલ્લા શેખ રહે,વાલોડ
  14. મહમદ રઈશ મહમદ શરીફ શેખ રહે,વાલોડ
  15. અન્ય એક ઇસમ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application