Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી જાહેનામાંનો ભંગ કરતા 9 જણા પકડાયા

  • April 09, 2020 

Tapimitra News-કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા આપવામાં આવેેલું લોકડાઉન તથા જિલ્લા મેજીસ્ટ્રેટ તાપી દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ અન્વયેના બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર રોડ ઉપર ભેગા ઊભા રહેતા તેમજ જરૂરી કારણ વિના આંટાફેરા મારતા 9 આરોપીઓને જુદાજુદા સ્થળ પરથી ઝડપી પાડી સોનગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. High light-કોણ કોણ પકડાયું.. (૧)કર્માભાઈ સુખાભાઈ ગામીત રહે,દેવજીપૂરા માર્કેટ ફળિયું-સોનગઢ (૨)જૂનેદભાઈ અબ્દુલ અઝીઝ શેખ રહે,ઇસ્લામપુરા,જુનાગામ-સોનગઢ (૩)મનીષભાઈ ઉકાભાઈ ગામીત રહે,ડુંગરી ફળિયું,ભેંસરોટ બેડવાણ-સોનગઢ (૪)અનુપભાઈ સોપાનભાઈ ચૌહાણ રહે,શિવાજી નગર-સોનગઢ (૫)વસંતભાઈ ઈશ્વરભાઈ પાડવી રહે,ટાંકી ફળિયું રાણીઆંબા-સોનગઢ (૬)પાચ્યાભાઈ ભીમજીભાઈ ડુંભરાડીયા રહે,ભડભૂંજા-ઉચ્છલ (૭)ઇસતેખાર વકીલ ફુલવરિયા રહે,જુનાગામ પીપળ ફળિયું-સોનગઢ (૮)મુકેશભાઈ રામદાશભાઈ માળી રહે,જુનાગામ-સોનગઢ (૯)રામસિંગ જેસિંગ ગામીત રહે,ટાંકી ફળિયું રાણીઆંબા-સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application