Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના શાકભાજી વિક્રેતાઓ જોગ:સુરતનું એ.પી.એમ.સી. માર્કેટ બન્ધ કરાયું

  • April 06, 2020 

Tapi mitra News-"કોરોના"ના સંક્રમણને નાથવા માટે સુરતના શાકભાજી માર્કેટ (એ.પી.એમ.સી.) ને અન્ય આદેશ ન થાય ત્યાં સુધી સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે.આ સંજોગોમાં તાપી જિલ્લાના શાકભાજી વિક્રેતાઓ, વેપારીઓ, ખેડૂતોને આ બાબતની નોંધ લેવા માટે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application