Tapimitra News-વાલોડ:વાલોડ તાલુકાના બાજીપુરામાં સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંક બાજીપુરા શાખા ના એટીએમ માંથી રાત્રિના સવા બાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચાદર ઓઢીને બેંકના એટીએમમશીન ની પર્જ કેસેટ માંથી રૂપિયા ૧૭,૦૦૦/-ચોરી કરી એટીએમ મશીન અને સીસીટીવી કેમેરા તોડી ચોરટા નાશી છૂટ્યા હતાં.બનાવ અંગે ગણેશ કુમાર રમણલાલ પટેલ નાઓએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે ગુનો રજીસ્ટર કરી પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application