તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:દીન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગાર ધટક હેઠળ વ્યારા નગરપાલિકામાં વિસ્તાર સંસ્થા દ્વારા ચાલી રહેલા ફેશન ડિઝાઈનર કોર્ષના ૫૦ તાલીમાર્થીઓને જી.યુ.એલ.એમ. ગાંધીનગર અને કુમાર મિલ્સ પ્રા.લિ. દ્વારા વ્યારા નગરપાલિકા ના ચીફ ઓફિસર,કારોબારી ચેરમેન અને પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને ૫૦ તાલીમાર્થીઓને બ્લેઝર નું વિતરણ કરવામાં આવ્યુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application